શાંત કોલાહલ/૨ પ્રભાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''૨ પ્રભાત'''</center>
<center>'''૨ પ્રભાત'''</center>


<poem>પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ,
{{block center|<poem>પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ,
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.


:::પ્હોર બે પ્હોરની નિંદરા  
:::પ્હોર બે પ્હોરની નિંદરા  
::::એથી હોય ન ઝાઝો રાગ,
:::::એથી હોય ન ઝાઝો રાગ,
:::બોરડી બાવળ વીણીએ
:::બોરડી બાવળ વીણીએ
::::સીસમ વીણીએ સૂકો સાગ;
:::::સીસમ વીણીએ સૂકો સાગ;
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ:
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ:
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.


આળપંપાળ ન રાખીએ ઝાઝી
:::આળપંપાળ ન રાખીએ ઝાઝી
::::ધરતીને આધાર,
:::::ધરતીને આધાર,
મોકળે મને રાન વેરાનમાં
:::મોકળે મને રાન વેરાનમાં
::::માણીએ રે સંસાર,
:::::માણીએ રે સંસાર,
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ-
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ-
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.</poem>
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.</poem>}}


{{HeaderNav2 |previous =૧ નમીએ અગનફૂલ |next =૩ બોલ }}
{{HeaderNav2 |previous =૧ નમીએ અગનફૂલ |next =૩ બોલ }}

Latest revision as of 01:05, 16 April 2023

૨ પ્રભાત

પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ,
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.

પ્હોર બે પ્હોરની નિંદરા
એથી હોય ન ઝાઝો રાગ,
બોરડી બાવળ વીણીએ
સીસમ વીણીએ સૂકો સાગ;
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ:
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.

આળપંપાળ ન રાખીએ ઝાઝી
ધરતીને આધાર,
મોકળે મને રાન વેરાનમાં
માણીએ રે સંસાર,
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ-
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ.