શાંત કોલાહલ/વિદાયતરી: Difference between revisions
Jump to navigation
Jump to search
વિદાયતરી
(+created chapter) |
No edit summary |
||
Line 11: | Line 11: | ||
:::નિત નવું જગ વિલસે ને તો ય | :::નિત નવું જગ વિલસે ને તો ય | ||
::::કોઈ નહીં મનમીત; | ::::કોઈ નહીં મનમીત; | ||
એકલ આકુલ પ્રાણને આલંબન | એકલ આકુલ પ્રાણને આલંબન ર્હે ધરી... | ||
:::કરુણ કોમલ ગાન, | :::કરુણ કોમલ ગાન, | ||
Line 23: | Line 23: | ||
અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી... | અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 |previous =અબોલ હેત |next =યાદ }} | {{HeaderNav2 |previous =અબોલ હેત |next =યાદ }} |
Revision as of 05:19, 14 April 2023
સઈ મોરી વિદાયતરી
મિલનતીરથી વિરહને જલ જાય રે સરી
એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી.
દૂરની ક્ષિતિજ પારને કોઈ
દેશ જવું અણદીઠ;
નિત નવું જગ વિલસે ને તો ય
કોઈ નહીં મનમીત;
એકલ આકુલ પ્રાણને આલંબન ર્હે ધરી...
કરુણ કોમલ ગાન,
દિયો તવ અધર અમીપાન;
જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન.
નેણના સરલ ભાવથી
ચરમ પલ કીજે મુખરાળ,
(જેને) પાલમાં ભર્યા પવને
સતત ગુંજતો રહે કાળ;
અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી...