એકોત્તરશતી/૨. પ્રાણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. પ્રાણ (૨. પ્રાણ)}} {{Poem2Open}} આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી. હું માનવોમાં જીવવા ઇચ્છું છું. આ સૂર્યનાં કિરણોમાં, આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં હું સ્થાન પામવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. પ્રાણ ( | {{Heading|૨. પ્રાણ (પ્રાણ)}} | ||
Revision as of 06:35, 28 March 2023
૨. પ્રાણ (પ્રાણ)
આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી. હું માનવોમાં જીવવા ઇચ્છું છું. આ સૂર્યનાં કિરણોમાં, આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં હું સ્થાન પામવા ઇચ્છું છું. ધરતી ઉપર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય અને અશ્રુ-ભરી પ્રાણની લીલા સદા લહેરાયા જ કરે છે,—માનવનાં સુખદુઃખનાં ગીતો ગૂંથીને અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે. પણ જો તે ન કરી શકું, તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી વચ્ચે જ સ્થાન પામું એમ ઇચ્છું છું, અને તમે ચૂંટશો એમ કરીને સવારે અને સાંજે નવાં નવાં સંગીતનાં ફૂલો ખીલવ્યા કરીશ. તમે હસતે મોઢે એ ફૂલ લેજો અને ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય તો ફેંકી દેજો!
(અનુ. નગીનદાસ પારેખ)