એકોત્તરશતી/૧૭. બ્રાહ્મણ: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|બ્રાહ્મણ (બ્રાહ્મણ)}} {{Poem2Open}} અંધારી વનની છાયામાં, સરસ્વતીનદીના કિનારે સાંજનો સૂર્ય આથમી ગયો છે; સમિધના ભારા માથા પર લઈને ઋષિપુત્રો વનાન્તરમાંથી શાંત આશ્રમમાં પાછા આવી ગયા છ...")
 
(Added Years + Footer)
Line 11: Line 11:
એવામાં સત્યકામે પાસે આવી ઋષિના ચરણમાં પ્રણામ કર્યા, અને મોટી આંખો પહોળી કરી તે નીરવ ઊભો રહ્યો. પછી આચાર્યે આશીર્વચન કહી પૂછ્યું : હે સૌમ્ય, હે પ્રિયદર્શન, કયું ગોત્ર છે તારું?’ બાળકે ઊંચુ માથું કરી કહ્યું : ભગવન્, મારું ગોત્ર કયું તેની મને ખબર નથી. માતાને મેં પૂછ્યું, ત્યારે તેણે કહ્યું: સત્યકામ, અનેકની પરિચર્યા કરીને હું તને પામી છું. તું પતિહીન જબાલાના ખોળે જન્મ્યો છે. તારા ગોત્રની મને ખબર નથી!'

આ વાત સાંભળીને શિષ્યોએ ધીમો ગણગણાટ શરૂ કર્યો—મધપૂડામાં માટીનું ઢેફું પડતાં માખીઓ ક્ષુબ્ધ અને ચંચળ બની જાય તેમ. બધા વિસ્મયથી વ્યાકુળ બની ગયા હતા—કોઈ હસ્યું, તો કોઈએ આ નિર્લજ્જ અનાર્યનો અહંકાર જોઈ એનો ફિટકાર કર્યો. ગૌતમ ઋષિ આસન પરથી ઊભા થયા અને બાહુ પ્રસારી બાળકને આલિંગન કરી બોલ્યા : ‘તું તાત, અબ્રાહ્મણ નથી, તું દ્વિજોત્તમ છે, તું સત્યકુળમાં જન્મેલો છે.’

<br>
૧૮ ફેબ્રુઆરી ૧૮૯૫
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
‘ચિત્રા’
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૧૬. એબાર ફિરાઓ મોરે|next = ૧૮. પુરાતન ભૃત્ય}}