17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માધવી (માધવી)}} {{Poem2Open}} કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી. એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ...") |
(Added Years + Footer) |
||
Line 6: | Line 6: | ||
કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી. | કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી. | ||
એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ દૂરના યુગાન્તરમાં વસન્તકાનનના કોઈ એક ખૂણે કોઈ એક સમયના (કોઈ) મુખ ઉપર સહેજ હાસ્ય ખીલી ઊઠશે—એ આશા અત્યંત છૂપી છૂપી મારા મનમાં રહેલી છે. | એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ દૂરના યુગાન્તરમાં વસન્તકાનનના કોઈ એક ખૂણે કોઈ એક સમયના (કોઈ) મુખ ઉપર સહેજ હાસ્ય ખીલી ઊઠશે—એ આશા અત્યંત છૂપી છૂપી મારા મનમાં રહેલી છે. | ||
૧૦ જાન્યુઆરી, ૧૯૧૫ | |||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | ‘બલાકા’ | ||
{{સ-મ|||'''(અનુ. ઉમાશંકર જોશી)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૬૯. વિચાર |next =૭૧. પ્રેમેર }} |
edits