શાંત કોલાહલ/લગની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''લગની'''</center>
<center>'''લગની'''</center>


<poem>
{{block center|<poem>
વિલસે અહીં મારી સન્મુખ
વિલસે અહીં મારી સન્મુખ
દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં;
{{gap|4em}}દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં;
કલાગાનથી, ગંધસ્પર્શથી
કલાગાનથી, ગંધસ્પર્શથી
વળતાં ઘેરી મને હુલાસમાં.
{{gap|4em}}વળતાં ઘેરી મને હુલાસમાં.


ઉર તો અળગું રહી પણ  
ઉર તો અળગું રહી પણ  
સહુની મધ્યથી માર્ગ મેળવી,
{{gap|4em}}સહુની મધ્યથી માર્ગ મેળવી,
કહીં દૂર અજાણ દેશમાં
કહીં દૂર અજાણ દેશમાં
પ્રિયની સન્નિધિમાં જતું સરી.
{{gap|4em}}પ્રિયની સન્નિધિમાં જતું સરી.


દૃગને નહિ રૂપ, કર્ણને
દૃગને નહિ રૂપ, કર્ણને
શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન:
{{gap|4em}}શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન:
સુખ કિંતુ લહાય સર્વનું
સુખ કિંતુ લહાય સર્વનું
જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન.
{{gap|4em}}જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન.
 
અહીં સંતત કાલમાં ગતિ
અહીં સંતત કાલમાં ગતિ
લગની ત્યાં મન કેરી સંસ્થિતિ.
{{gap|4em}}લગની ત્યાં મન કેરી સંસ્થિતિ.
</poem>
</poem>}}


{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 23:10, 15 April 2023

લગની

વિલસે અહીં મારી સન્મુખ
દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં;
કલાગાનથી, ગંધસ્પર્શથી
વળતાં ઘેરી મને હુલાસમાં.

ઉર તો અળગું રહી પણ
સહુની મધ્યથી માર્ગ મેળવી,
કહીં દૂર અજાણ દેશમાં
પ્રિયની સન્નિધિમાં જતું સરી.

દૃગને નહિ રૂપ, કર્ણને
શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન:
સુખ કિંતુ લહાય સર્વનું
જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન.

અહીં સંતત કાલમાં ગતિ
લગની ત્યાં મન કેરી સંસ્થિતિ.