દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩. ઘૂડ કહે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. ઘૂડ કહે|મનહર છંદ}} <poem> ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ, દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી; સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો, એ તો થયો નવો નવી રીત નહિ પાડવી; હોય જાતે હલ...")
 
No edit summary
 
Line 14: Line 14:
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી.
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨. ઊંટ કહે
|next = ૪. હાથી તણું બચ્ચું
}}

Latest revision as of 10:20, 21 April 2023


૩. ઘૂડ કહે

મનહર છંદ


ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ,
દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી;
સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો,
એ તો થયો નવો નવી રીત નહિ પાડવી;
હોય જાતે હલકા તે આધુનિક રીતે રાખે,
ઉત્તમ જાતિ એ નવી રીતને નસાડવી;
જુવો કેવી જગતમાં ઉત્તમ અમારી જાત,
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી.