દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૯. નઠારી સ્ત્રી વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. નઠારી સ્ત્રી વિષે|}} <poem> કુંભારજા કંથને મનાવા માટે કહે કેણ, હું તો તુંથી હારી હવે માટે માફી માંગું છું; માણસો મળી મને કહે છે કંથને મનાવ્ય, માટે હું માનવ આવી ભ્રાંત તારી ભાગુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું. | પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૮. એક સોદાગર | ||
|next = | |next = ૨૦. રાંડીરાંડનો તનુજ | ||
}} | }} |
Latest revision as of 10:28, 21 April 2023
૧૯. નઠારી સ્ત્રી વિષે
કુંભારજા કંથને મનાવા માટે કહે કેણ,
હું તો તુંથી હારી હવે માટે માફી માંગું છું;
માણસો મળી મને કહે છે કંથને મનાવ્ય,
માટે હું માનવ આવી ભ્રાંત તારી ભાગું છું;
તેં તો વાળ્યો આડો આંક ટાંક મારો વાંક નથી,
રાંક બની બધી રીસ રૂદયાની ત્યાગું છું;
રોયા તારી બધી રીસ મૂક્ય કર્ય તારું કાળું મોઢું,
પીટ્યા તને હું પચાસ વારા પગે લાગું છું.