દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૧. એક શહેરનો રાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. એક શહેરનો રાય|મનહર છંદ}} <poem> એક શહેરનો રાય કહે સુણો કવિરાય, ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે; તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે, અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે; કહે કવિ સુણો ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૦. રાંડીરાંડનો તનુજ | ||
|next = | |next = ૨૨. વાણી થકી જાણીએ | ||
}} | }} |
Latest revision as of 10:28, 21 April 2023
૨૧. એક શહેરનો રાય
મનહર છંદ
એક શહેરનો રાય કહે સુણો કવિરાય,
ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે;
તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે,
અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે;
કહે કવિ સુણો રાય સર્વ કવિ ટકે શેર,
એવું આ સભામાં હોય એ તો કાળો કેર છે;
ખાજાં ભાજી હતાં એક શહેરમાં ટકે શેર,
આજ જાણ્યું એવું બીજું આપનું શહેર છે.