દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૨. વાણી થકી જાણીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. વાણી થકી જાણીએ|મનહર છંદ}} <poem> કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે, પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે; સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે, ગમે તેવાં સુંદર દેખાતાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે; | ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે; | ||
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ, | ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ, | ||
ખોખરો કે ખરો સ્વર શુણવાને ખાત્ર છે; | |||
વાણીથકી જાણીએ સુપાત્ર કે કુપાત્ર છે. | |||
</poem> | </poem> | ||
Revision as of 09:25, 8 April 2023
૨૨. વાણી થકી જાણીએ
મનહર છંદ
કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે,
પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે;
સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે,
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે;
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ,
ખોખરો કે ખરો સ્વર શુણવાને ખાત્ર છે;
વાણીથકી જાણીએ સુપાત્ર કે કુપાત્ર છે.