દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૧. શ્રાવણ માસનો દેખાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧. શ્રાવણ માસનો દેખાવ|સવૈયો}} <poem> મેઘતણી ઘનઘોર ઘટા શિર શુદ્ધ જટાજુટ જેમ ઠરે છે, ઇંદ્રધનુષ્ય ઉદ્યોત અમૂલ્ય ત્રિપુંડ્‌ક તુલ્ય ટકાવે કરે છે; ગંગ સહસ્ત્રમુખીસમ શોભિત સર્વ દિશ...")
 
No edit summary
 
Line 16: Line 16:
કે ગુણગાન મહોબતખાન નવાબતણા ધ્વજદંડ ધર્યા છે.
કે ગુણગાન મહોબતખાન નવાબતણા ધ્વજદંડ ધર્યા છે.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૩૦. મેઘરાયની ચડાઈ
|next =  
|next = ૩૨. ભૂભામિની વિશે
}}
}}

Latest revision as of 10:45, 21 April 2023


૩૧. શ્રાવણ માસનો દેખાવ

સવૈયો


મેઘતણી ઘનઘોર ઘટા શિર શુદ્ધ જટાજુટ જેમ ઠરે છે,
ઇંદ્રધનુષ્ય ઉદ્યોત અમૂલ્ય ત્રિપુંડ્‌ક તુલ્ય ટકાવે કરે છે;
ગંગ સહસ્ત્રમુખીસમ શોભિત સર્વ દિશા જલ ઝર્ણ ઝરે છે,
આ ગિરનાર ગિરિ ગુણનો નિધિ શ્રાવણમાં શિવરૂપ ધરે છે.

શોભિત શૈલતણા શુભ ભાગ બધા નભમાંહિ ઊંચે પ્રસર્યા છે,
જાણિયે જીત તથા જરના છબિલા શુભ છોડ ઊંચા ઉછર્યા છે;
કે મુચકંદ અશોકને નોઘણ આદિક કીર્તિના થંભ કર્યા છે,
કે ગુણગાન મહોબતખાન નવાબતણા ધ્વજદંડ ધર્યા છે.