વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
Intermittent Saving "ષ" completed
(Intermittent Saving "શિવઆયુધ (૩)" completed)
(Intermittent Saving "ષ" completed)
Line 4,398: Line 4,398:
શિવઆયુધ (૩)  
શિવઆયુધ (૩)  
:ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્‌વાંગ (ગદા? પરશુ?)  
:ત્રિશુલ, અજગવ (ધનુષ), ખટ્‌વાંગ (ગદા? પરશુ?)  
<!--પ્રૂફ-->
શિવતત્ત્વ (૦).


શિવનેત્ર (૩).
શિવતત્ત્વ (૦)
 
શિવનેત્ર (૩)  
:કપાલમાં તૃતીય નેત્ર.
:કપાલમાં તૃતીય નેત્ર.


Line 4,408: Line 4,408:


શિવશક્તિ સ્વરૂપ (૨)  
શિવશક્તિ સ્વરૂપ (૨)  
:તાંડવ, લાસ્ય
:તાંડવ, લાસ્ય.


શિવસ્થાન (૧૧)  
શિવસ્થાન (૧૧)  
:હૃદય, ઇન્દ્રિય, પ્રાણુ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તપસ્વી.
:હૃદય, ઇન્દ્રિય, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તપસ્વી.


શિવસ્વરૂપ (૫)  
શિવસ્વરૂપ (૫)  
:ઈશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત.  
:ઈશાન, તત્ત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત.  


શીલ (૧૩)  
શીલ (૧૩)  
:બ્રહ્મનિષ્ઠતા, દેવ, પિતૃભક્તિ, સૌમ્યતા, પ્રાણી સમભાવ, અન્યના ગુણ ઉપર અદોબુદ્ધિ, કોમળ, મૈત્રીભાવ, પ્રિયવાણી, આભારવશ, શરણાગત આદર, દયા, શાંતિ, સર્વધર્મ ભાવ.
:બ્રહ્મનિષ્ઠતા, દેવ, પિતૃભક્તિ, સૌમ્યતા, પ્રાણી સમભાવ, અન્યના ગુણો ઉપર અદોષબુદ્ધિ, કોમળ, મૈત્રીભાવ, પ્રિયવાણી, આભારવશ, શરણાગત આદર, દયા, શાંતિ, સર્વધર્મ ભાવ.


શુકન (૧૧)
શુકન (૧૧)
:બેડું ભરેલી સૌભાગ્યવતી સ્ત્રી, ડાબે ગધેડો, જમણે નાગ, ઘોડેસ્વાર, ધોયેલાં વસ્ત્ર લાવતો ધોબી, માટીનો ટોપલો, ગાડું, વાછડા સહિત ગાય, હથિયારબંધ માણસ, ચાંલ્લો કરેલો બ્રાહ્મણ, પુષ્પ લઈને આવતો માણસ.
:બેડું ભરેલી સૌભાગ્યવતી સ્ત્રી, ડાબે ગધેડો, જમણે નાગ, ઘોડેસ્વાર, ધોએલાં વસ્ત્ર લાવતો ધોબી, માટીનો ટોપલો, ગાડું, વાછડા સહિત ગાય, હથિયારબંધ માણસ, ચાંલ્લો કરેલો બ્રાહ્મણ, પુષ્પ લઈને આવતો માણસ.


શુકનસ્વર (૭)
શુકનસ્વર (૭)
:દેવચકલી, ચિબરી, શિયાળ, કોયલ, છછુંદર, સુવર, ગરોળી, (ડાબી બાજુ બેસે ત્યારે)
:દેવચકલી, ચિબરી, શિયાળ, કોયલ, છછુંદર, સુવર, ગરોળી, (ડાબી બાજુ બોલે ત્યારે)


શૂન્યકાન (૦)
શૂન્યકાન (૦)
Line 4,435: Line 4,435:


શુષ્ક (૭)  
શુષ્ક (૭)  
:રાત્રિહીન ચંદ્ર, યૌવનહીન સ્ત્રી, કમળહીન સરોવર, વિદ્યાહીન - વાણી, દીનહીન ધન, ધનહીન દાતા, સભાહીન વક્તા.
:રાત્રિહીન ચંદ્ર, યૌવનહીન સ્ત્રી, કમળહીન સરોવર, વિદ્યાહીન - વાણી, દાનહીન ધન, ધનહીન દાતા, સભાહીન વક્તા.


શૈવ ઉપાસના (૬)  
શૈવ ઉપાસના (૬)  
:હસિત, ગીત, નૃત્ય, હુડુક્કાર, નમસ્કાર, જપ,
:હસિત, ગીત, નૃત્ય, હુડુક્કાર, નમસ્કાર, જપ.


શોભા (૭)
શોભા (૭)
Line 4,446: Line 4,446:
:આભ્યંતર, બાહ્ય.
:આભ્યંતર, બાહ્ય.
:(૨૪).
:(૨૪).
:શબ્દશૌર્ય, પ્રતાપશૌર્ય, દીનશૌર્ય, સ્થાનશૌર્ય, ઉદયશૌર્ય, તેજશૌર્ય, સંગ્રામશૌર્ય, પ્રતિપત્તિશૌર્ય, જયશૌર્ય, માનશૌર્ય, જ્ઞાનશૌર્ય, સાહસશૌર્ય, શરણાગતશૌર્ય, પ્રમોદશૌર્ય, ઉદ્યમશૌર્ય, અર્થશૌર્ય, આચારશૌર્ય, બલશૌર્ય, :કીતિશૌર્ય, ધર્મશૌર્ય, રક્ષણશૌર્ય, ગુણશૌર્ય, પરિબેધશૌર્ય, પ્રબોધશૌર્ય. (વ. ૨. કો.).
:શબ્દશૌર્ય, પ્રતાપશૌર્ય, દીનશૌર્ય, સ્થાનશૌર્ય, ઉદયશૌર્ય, તેજશૌર્ય, સંગ્રામશૌર્ય, પ્રતિપત્તિશૌર્ય, જયશૌર્ય, માનશૌર્ય, જ્ઞાનશૌર્ય, સાહસશૌર્ય, શરણાગતશૌર્ય, પ્રમોદશૌર્ય, ઉદ્યમશૌર્ય, અર્થશૌર્ય, આચારશૌર્ય, બલશૌર્ય, કીતિશૌર્ય, ધર્મશૌર્ય, રક્ષણશૌર્ય, ગુણશૌર્ય, પરિબોધશૌર્ય, પ્રબોધશૌર્ય. (વ. ૨. કો.).


શૃંગાર (૨).  
શૃંગાર (૨).  
:સંયોગ, વિપ્રલંભ.  
:સંયોગ, વિપ્રલંભ.  
:(૧૬).
:(૧૬).
:સ્નાન, વસ્ત્ર, હાર, તિલક, સિંદૂર, અંજન, કુંડળ, નથણી, નૂપુર, કંકણ, તાંબૂલ, અળતા, કેશચના, કંચુકી, ગાલ ઉપર તલ, સુગંધ.
:સ્નાન, વસ્ત્ર, હાર, તિલક, સિંદૂર, અંજન, કુંડળ, નથણી, નૂપુર, કંકણ, તાંબૂલ, અળતો, કેશરચના, કંચુકી, ગાલ ઉપર તલ, સુગંધ.
:(૧૬).  
:(૧૬).  
:સ્નાન, અળતો, વસ્ત્ર, કેશપાશ, સુગંધી, ભૂષણ, મુખસુવાસ, કાજલ, ભાષણ, હાસ્ય, ચાતુર્ય, ચાલન, પાતિવ્રત્ય, ગાન, કટાક્ષ, ક્રીડા.  
:સ્નાન, અળતો, વસ્ત્ર, કેશપાશ, સુગંધી, ભૂષણ, મુખસુવાસ, કાજલ, ભાષણ, હાસ્ય, ચાતુર્ય, ચાલન, પાતિવ્રત્ય, ગાન, કટાક્ષ, ક્રીડા.  
Line 4,457: Line 4,457:
:તૈલાભંગ સ્નાન, ચીર, કુંચીક, કુંકુમ, કાજળ, કુંડળ, હાર, મોતી, કેશ, નૂપુર, ચંદન, મેખલા, તોડા, તાંબૂલ, કંકણ, ચાતુર્ય.
:તૈલાભંગ સ્નાન, ચીર, કુંચીક, કુંકુમ, કાજળ, કુંડળ, હાર, મોતી, કેશ, નૂપુર, ચંદન, મેખલા, તોડા, તાંબૂલ, કંકણ, ચાતુર્ય.
:(૧૬).
:(૧૬).
:ક્ષોર, સ્નાન, વસ્ત્ર, તિલક, ચંદનલેપ, કુંડલ, મુગુટ, મુદ્રિક, કંકણ, કૃપાણ, છૂરી, તાંબૂલ, પગરખા, તેજસ્વી મુખ, ગાન, વાક્ચાતુર્ય, (પુરુષના) (વ. વૃં. દી.).
:ક્ષોર, સ્નાન, વસ્ત્ર, તિલક, ચંદનલેપ, કુંડલ, મુગુટ, મુદ્રિક, કંકણ, કૃપાણ, છૂરી, તાંબૂલ, પગરખા, તેજસ્વીમુખ, ગાન, વાક્‌ચાતુર્ય, (પુરુષના) (વ. વૃં. દી.).


શૃંગારચેષ્ટા (૧૬).
શૃંગારચેષ્ટા (૧૬).
:કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, ફુટ્ટમિત, મદ, તપન, મધ્ય, મોટ્ટમિત, વિચ્છિતિ, વિચ્છોક, વિલાસ, વિચ્છેપક.
:કિલકિંચિત, વિભ્રમ, લલિત, હેલા, લીલા, હાવ, વિહુતિ, ફુટ્ટમિત, મદ, તપન, મૌગ્ધ્ય, મોટ્ટમિત, વિચ્છિતિ, વિચ્છોક, વિલાસ, વિચ્છેપક.
:(૧૮).
:(૧૮).
:હાય, ભાવ, હેલા, માધુર્ય, ધૈર્ય, વિલાસ, લીલા, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોહાયિત, ફુટ્ટમિત, વિલોક, લલિત, કુતૂહલ, ચક્તિ, વિહરુત, હાસ.
:હાય, ભાવ, હેલા, માધુર્ય, ધૈર્ય, વિલાસ, લીલા, વિચ્છિત્તી, વિભ્રમ, કિલકિંચિત, મોહાયિત, કુટ્ટમિત, વિલોક, લલિત, કુતૂહલ, ચક્તિ, વિહરુત, હાસ.


શૃંગારાવસ્થા (૧૦).  
શૃંગારાવસ્થા (૧૦).  
Line 4,469: Line 4,469:
શ્વાસ (૫).
શ્વાસ (૫).
:મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ, ક્ષુદ્રશ્વાસ (વૈદક).  
:મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ, ક્ષુદ્રશ્વાસ (વૈદક).  
{{center|'''[ શ્ર ]'''}}


શ્રમણધર્મ (૧૦).  
શ્રમણધર્મ (૧૦).  
:ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય. શ્રુતિ (૪) (જુઓ: વેદ)
:ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય.  
શ્રુતિ (૪) (જુઓ: વેદ)
:(૨૨).  
:(૨૨).  
:ષડ્જમાં–અઅઅઅ-૪, મધ્યમમાં–અઅઅઅ-૪.
:ષડ્જમાં–અઅઅઅ-૪, મધ્યમમાં–અઅઅઅ-૪.
Line 4,481: Line 4,484:


ષટ્પ્રજ્ઞા (૬).
ષટ્પ્રજ્ઞા (૬).
:ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર, આત્મિકઆધ્યાત્મિકજ્ઞાન. ષડ્તિલા (૬).  
:ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર, આત્મિકઆધ્યાત્મિકજ્ઞાન.  
:તેલમાલીશ, તૈલસ્નાન, તિલાહોમ, તલદાન, તલાભોજન, તલવાવણી. ષડૂતિલા એકાદશી.
 
ષડ્તિલા (૬).  
:તેલમાલીશ, તૈલસ્નાન, તિલહોમ, તલદાન, તલાભોજન, તલવાવણી.  
 
ષડ્તિલા એકાદશી.
:પોષવદ અગિયારસ.
:પોષવદ અગિયારસ.


17,546

edits

Navigation menu