શાંત કોલાહલ/કલ્પવલ્લી: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 5: Line 5:
<center>'''કલ્પવલ્લી'''</center>
<center>'''કલ્પવલ્લી'''</center>


<poem>લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી
{{block center|<poem>લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી
:::એ કલ્પવલ્લી મુજ
:::એ કલ્પવલ્લી મુજ
:::::ડાળડાખળી
::::::::ડાળડાખળી
એની જતી પંથ કરી અહીં થકી તે
એની જતી પંથ કરી અહીં થકી તે
:::સીમની પાછળ લોકલોકમાં.
:::સીમની પાછળ લોકલોકમાં.
Line 15: Line 15:
મારે કમી ના નહિ લેશ અન્નની,
મારે કમી ના નહિ લેશ અન્નની,
::::કમી નહીં વલ્કલ કે દુકૂલની,  
::::કમી નહીં વલ્કલ કે દુકૂલની,  
:::::કે રિદ્ધિનાં ’લંકરણોની...
::::::કે રિદ્ધિનાં ’લંકરણોની...


પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે.
પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે.


અહીં ભર્યું આગત કેરું ભાજન.</poem>
અહીં ભર્યું આગત કેરું ભાજન.</poem>}}




{{HeaderNav2 |previous =શાંત કોલાહલ |next =ખેતરમાં }}
{{HeaderNav2 |previous =શાંત કોલાહલ |next =ખેતરમાં }}