શાંત કોલાહલ/ખેતરમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
ખેતરમાં
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''ખેતરમાં'''</center> | <center>'''ખેતરમાં'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ | સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ | ||
સોહાય, નંદી પણ તારી બાજુમાં; | સોહાય, નંદી પણ તારી બાજુમાં; | ||
Line 12: | Line 12: | ||
ત્રિભંગથી સુંદર, ભાવ લાસ્યનો : | ત્રિભંગથી સુંદર, ભાવ લાસ્યનો : | ||
તું અન્નપૂર્ણાં સમ શક્તિ સર્વની. | તું અન્નપૂર્ણાં સમ શક્તિ સર્વની. | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 |previous = કલ્પવલ્લી|next =તળાવને તીર }} | {{HeaderNav2 |previous = કલ્પવલ્લી|next =તળાવને તીર }} |
Latest revision as of 00:35, 16 April 2023
સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ
સોહાય, નંદી પણ તારી બાજુમાં;
તારું કશું દર્શન આ શિવોત્તમ
પ્રસન્ન સાંજે રણકંત શાન્તિમાં !
પુ. : કટી પરે ભાર ધરેલ ધાન્યનો :
તું ભૂમિ કેરી તનયા, તપસ્વિની;
ત્રિભંગથી સુંદર, ભાવ લાસ્યનો :
તું અન્નપૂર્ણાં સમ શક્તિ સર્વની.