શાંત કોલાહલ/૧ સંધ્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
ઢળતી રાતે
૧. સંધ્યા
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center><big>'''ઢળતી રાતે'''</big></center> | <center><big>'''ઢળતી રાતે'''</big></center> | ||
<center>'''૧. સંધ્યા'''</center> | {{block center|<center>'''૧. સંધ્યા'''</center> | ||
<poem>રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી | <poem>રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી | ||
Line 21: | Line 21: | ||
ઘર તરફ જાતાં ધોરીને ઉમંગ ઉતાવળ : | ઘર તરફ જાતાં ધોરીને ઉમંગ ઉતાવળ : | ||
હળવું મન જ્યાં કાંધે એની ધુરા નહિ, ના હળ, | હળવું મન જ્યાં કાંધે એની ધુરા નહિ, ના હળ, | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 |previous =તળાવને તીર|next =૨ પ્રથમ પ્રહરે }} | {{HeaderNav2 |previous =તળાવને તીર|next =૨ પ્રથમ પ્રહરે }} |
Latest revision as of 00:54, 16 April 2023
રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી
ક્ષિતિજ પરનાં આછાં ભૂરાં અચંચલ અભ્રમાં;
ગગનઊજળી ઉર્વી : છાયા ન કો’ની નડે ક્યહીં,
તરલ જીવની તૃષ્ણા જાણે શમી રહી શાન્તિમાં.
વિહગ દ્રુમને નીડે ઝૂક્યું દિનાન્ત વિરામનો
ચરમ ટહુકો રેલે : એવી બજે વળી ઝાલર.
જનપદની શેરીના મારા નિકેતનનો ઝીણો
હૃદયરતિનો આંહી સીમે સુણું મધુરો સ્વર.
નિબિડ હરિયાળીના ઊંચા હસન્મુખ મોલથી
નજર આવ હું માંડું મારે જવાની દિશા ભણી :
સરયુવતીને લ્હેકે આરોહતી ધૂણી ગોષ્ઠની
નભ મહીં વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી.
ઘર તરફ જાતાં ધોરીને ઉમંગ ઉતાવળ :
હળવું મન જ્યાં કાંધે એની ધુરા નહિ, ના હળ,