શાંત કોલાહલ/૧૨ ભીંજવી જાય વરાંસી: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૨ ભીંજવી જાય વરાંસી
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 3: | Line 3: | ||
<center>'''૧૨ ભીંજવી જાય વરાંસી'''</center> | <center>'''૧૨ ભીંજવી જાય વરાંસી'''</center> | ||
<poem>પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી, | {{block center|<poem>પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી, | ||
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી. | વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી. | ||
:::વાયુની લ્હેર શું જલતરંગનો | :::વાયુની લ્હેર શું જલતરંગનો | ||
::::એક હિલોળ રે ઊગ્યો; | ::::::એક હિલોળ રે ઊગ્યો; | ||
:::દોલતો દોલતો, વણરવે કંઈ | :::દોલતો દોલતો, વણરવે કંઈ | ||
::::બોલતો, બે તીર પૂગ્યો; | ::::::બોલતો, બે તીર પૂગ્યો; | ||
આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી, | આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી, | ||
Line 15: | Line 15: | ||
:::ઉગમણાં પેલાં આભમાં | :::ઉગમણાં પેલાં આભમાં | ||
::::લાલ ગુલાલની રંગત લાગી, | ::::::લાલ ગુલાલની રંગત લાગી, | ||
:::ઊઘડતાં દલમાં વનફૂલની | :::ઊઘડતાં દલમાં વનફૂલની | ||
::::મ્હેકતી કામના જાગી : | ::::::મ્હેકતી કામના જાગી : | ||
કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી; | કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી; | ||
Line 23: | Line 23: | ||
:::વારીએ તો ય ન ર્હે મન વાર્યું | :::વારીએ તો ય ન ર્હે મન વાર્યું | ||
::::ને તો ય ન વ્હેણ વીંધાતાં, | ::::::ને તો ય ન વ્હેણ વીંધાતાં, | ||
:::નેણ ભરી લીજીએ એકમેકથી | :::નેણ ભરી લીજીએ એકમેકથી | ||
::::આપણ આવતાં જાતાં, | ::::::આપણ આવતાં જાતાં, | ||
આપણને નીરખી અહિંનું વક્તીતી કરે કંઈ હાંસી, | આપણને નીરખી અહિંનું વક્તીતી કરે કંઈ હાંસી, | ||
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.</poem> | વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૧૧ વનમાં વાયરે ઘેરી |next =૧૩ શરત }} | {{HeaderNav2 |previous =૧૧ વનમાં વાયરે ઘેરી |next =૧૩ શરત }} |
Latest revision as of 05:37, 16 April 2023
પેલે તીરે તારું ગામ વ્હાલીડા હું આ તીરની વનવાસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
વાયુની લ્હેર શું જલતરંગનો
એક હિલોળ રે ઊગ્યો;
દોલતો દોલતો, વણરવે કંઈ
બોલતો, બે તીર પૂગ્યો;
આંહિને આરે ટહુકતી કોયલ, ઓ મેર બાજતી બાંસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
ઉગમણાં પેલાં આભમાં
લાલ ગુલાલની રંગત લાગી,
ઊઘડતાં દલમાં વનફૂલની
મ્હેકતી કામના જાગી :
કોઈ ઉમંગ અજંપ ભર્યો; જલ પીજીએ તોય પિયાસી;
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.
વારીએ તો ય ન ર્હે મન વાર્યું
ને તો ય ન વ્હેણ વીંધાતાં,
નેણ ભરી લીજીએ એકમેકથી
આપણ આવતાં જાતાં,
આપણને નીરખી અહિંનું વક્તીતી કરે કંઈ હાંસી,
વાંકડી રે એની ચાલથી બેઉને ભીંજવી જાય વરાંસી.