યાત્રા/અનુ દીકરી: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|અનુ દીકરી|}} | {{Heading|અનુ દીકરી|}} | ||
<poem> | {{block center|<poem> | ||
હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે, | હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે, | ||
અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ! | અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ! | ||
Line 19: | Line 19: | ||
અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું, | અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું, | ||
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે? | અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે? | ||
<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૦}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:42, 20 May 2023
અનુ દીકરી
હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે,
અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ!
હજી ય નયનો સમક્ષ પગ નાચી એવું રહે,
હજી ય નયને તુફાન ઉમટે જ એવું વળી.
અને કુસુમના કુણા દલ સમું સ્ફુરે ગુંજન,
હજી ય મધુ મૂર્તિ તારી ચહુ મેર મ્હાલી રહે,
રમાડતી કરાંગુલિ થકી પ્રલંબ કેશાવલી,
કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું!
તને અહ કહું જ શું! કહું શું? શું? શું? ક્હે ક્હે હવે!
મુંઝાઈ જઉં છું, અને તડતડાટ બેચાર આ
લગાવી ટપલી દઉં છું અહીં પાસ બેઠેલીને.
અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું,
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે?
ફેબ્રુઆરી, ૧૯૪૦