નિરંજન ભગતના અનુવાદો/ચિત્રાંગદા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 21: Line 21:
{{Playscript|ચિત્રાંગદા:|તમે પંચશર?
{{Playscript|ચિત્રાંગદા:|તમે પંચશર?
}}  
}}  
{{Playscript|મદન:|
{{Playscript|મદન:|હા, હું એ જ મનસિજ.
હા, હું એ જ મનસિજ.
બાંધી જાણું નર અને નારીનાં હૃદય
બાંધી જાણું નર અને નારીનાં હૃદય
વેદનાના બંધનથી.
વેદનાના બંધનથી.
Line 30: Line 29:
પ્રભુ, તમે કોણ દેવ?
પ્રભુ, તમે કોણ દેવ?
}}  
}}  
{{Playscript|વસંત:|
{{Playscript|વસંત:| હું છું ઋતુરાજ.
હું છું ઋતુરાજ.
જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે
જરા મૃત્યુ બંને દૈત્ય ક્ષણે ક્ષણે
વિશ્વને કંકાલ કરવાને ચાહે,
વિશ્વને કંકાલ કરવાને ચાહે,
Line 39: Line 37:
હું છું અખિલનું એ જ અનંત યૌવન.
હું છું અખિલનું એ જ અનંત યૌવન.
}}  
}}  
{{Playscript|ચિત્રાંગદા:|
{{Playscript|ચિત્રાંગદા:|પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ
પ્રણામ તમને ભગવન્! ચરિતાર્થ
દેવદર્શને આ દાસી.
દેવદર્શને આ દાસી.
}}  
}}  
{{Playscript|મદન:|
{{Playscript|મદન:|કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું?
કલ્યાણી, શા કાજે આ કઠોર વ્રત તારું?
તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન
તપસ્યાના તાપે કરે છે મલિન ખિન્ન
યૌવનકુસુમ.
યૌવનકુસુમ.
Line 50: Line 46:
તું કોણ? શું ચાહે, ભદ્રે?
તું કોણ? શું ચાહે, ભદ્રે?
}}  
}}  
{{Playscript|ચિત્રાંગદા:|
{{Playscript|ચિત્રાંગદા:|દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ.
દયા કરો, પ્રભુ! સુણો મારો ઇતિહાસ.
ણાવીશ પ્રાર્થના તે પછી.
ણાવીશ પ્રાર્થના તે પછી.
}}  
}}  
{{Playscript|મદન:|
{{Playscript|મદન:|સુણવાને ઉત્સુક છું.
સુણવાને ઉત્સુક છું.
}}  
}}  
{{Playscript|ચિત્રાંગદા:|
{{Playscript|ચિત્રાંગદા:|હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા.
હું છું ચિત્રાંગદા, મણિપુરરાજકન્યા.
મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં
મારા પિતૃવંશે કદી પુત્રી જનમશે નહીં
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ
આપી ગયા એવો વર દેવ ઉમાપતિ
Line 68: Line 61:
હું તો આવી કઠિન છું નારી.
હું તો આવી કઠિન છું નારી.
}}  
}}  
{{Playscript|મદન:|
{{Playscript|મદન:|સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા
સાંભળ્યું છે બહુ તેથી તારો પિતા
તને પુત્રની સમાન પાળી રહ્યો,
તને પુત્રની સમાન પાળી રહ્યો,
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ.
શીખવી છે ધનુર્વિદ્યા, રાજદંડનીતિ.
}} {{Playscript|ચિત્રાંગદા:|
}} {{Playscript|ચિત્રાંગદા:|તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ
તેથી પુરુષના વેશે નિત્ય કરું રાજકાજ
યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે.
યુવરાજરૂપે, ફરું સ્વૈરપણે.
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ;
જાણું નહીં લજ્જા, ભય, અંતઃપુરવાસ;
Line 80: Line 71:
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું
કેવળ ન શીખી, દેવ, કેવી રીતે તાકવાનું
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ.
નયનના ખૂણામાંથી તમારું આ પુષ્પબાણ.
}} {{Playscript|વસંત:|
}} {{Playscript|વસંત:|સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય?
સુનયને, નારીને એ વિદ્યા શું કૈં શીખવાની હોય?
નયન તો પોતે કરે નયનનું કામ.
નયન તો પોતે કરે નયનનું કામ.
હૃદયમાં વાગે જેને તે જ જાણે.
હૃદયમાં વાગે જેને તે જ જાણે.
}} {{Playscript|ચિત્રાંગદા:|
}} {{Playscript|ચિત્રાંગદા:|એક દિન ગઈ હતી મૃગલાની શોધે
એક દિન ગઈ હતી મૃગલાની શોધે
એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે.
એકાકિની ઘનવને પૂર્ણાનદીતીરે.
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે
વૃક્ષ સાથે બાંધી અશ્વ, દુર્ગમ કુટિલ વનપથે
Line 115: Line 104:
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો
એ જ ક્ષણે પ્રથમ મેં જોયો
મારી સામે આવી ઊભો કો’ પુરુષ.
મારી સામે આવી ઊભો કો’ પુરુષ.
}} {{Playscript|મદન:|
}} {{Playscript|મદન:|એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે!
એ તો મારું જ શિક્ષણ સુલક્ષણે!
જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે
જીવનની કોઈ એક શુભ પુણ્ય ક્ષણે
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ!
નારીમાં હું બનું નારી, પુરુષમાં બનું હું પુરુષ!
શું બન્યું તે પછી?
શું બન્યું તે પછી?


}} {{Playscript|ચિત્રાંગદા:| સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’
}} {{Playscript|ચિત્રાંગદા:|સભય વિસ્મય કંઠે પૂછ્યું : ‘કોણ છે તું?’
મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’
મળ્યો ત્યાં ઉત્તર : ‘હું છું પાર્થ, કુરુવંશધર.’
ઊભી રહી ચિત્રવત્! ભૂલી ગઈ પ્રણામ કરવાય તે.
ઊભી રહી ચિત્રવત્! ભૂલી ગઈ પ્રણામ કરવાય તે.