સાર્ત્રનો અસ્તિત્વવાદ/૧. અસ્તિત્વવાદનો પરિચય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 30: Line 30:
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અપાયેલાં પૉલ રૌબિકઝેકનાં અસ્તિત્વવાદ વિષેનાં વ્યાખ્યાનો ૧૯૬૪માં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. ફ્રેંચ અને જર્મન અસ્તિત્વવાદની લાક્ષણિકતા રજૂ કરતાં રૌબિકઝેક જણાવે છે કે ‘સત્ત્વ’ અને ‘અસ્તિત્વ’નો ભેદ પાડીને ‘અસ્તિત્વ’ને મૂળભૂત ગણનાર વિચારધારા નિરપેક્ષ અસ્તિત્વવાદી કહી શકાય. પરિણામે તેમાં માણસને ‘વ્યક્તિ’ તરીકે મહત્ત્વ આપવામાં આવે છે. ‘માનવસ્વભાવ’નાં સામાન્ય વિધાનોને તેમાં મહત્ત્વ નથી. અસ્તિત્વવાદ માણસની વ્યક્તિવિશેષતા જાળવવાના હેતુ છે તેમ છતાં, ‘અસ્તિત્વ’નું પૃથક્કરણ તેમને નિરાશાવાદી બનાવે છે તેમ રૌબિકઝેક માને છે. અસ્તિત્વવાદમાં માનવસ્વાતંત્ર્યની હિમાયત કરવામાં આવી છે પરંતુ આ માનવસ્વાતંત્ર્ય જીવનની અર્થહીનતાના સંદર્ભમાં મિથ્યા બની જાય છે તેવો આક્ષેપ રૌબિકઝેક ફ્રેંચ અને જર્મન અસ્તિત્વવાદ સામે રજૂ કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>