કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૩. કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૪૩. કવિતા
(+1) |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
હૃદયે ગોવિંદ જો વસે | હૃદયે ગોવિંદ જો વસે | ||
વાણી સરસ્વતી થાય. | વાણી સરસ્વતી થાય. | ||
* સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં । | *સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં । | ||
૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ । | ૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ । | ||
{{gap|8em}}<small> | {{gap|8em}}<small>(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)</small> | ||
</poem>}} | </poem>}} | ||
Revision as of 01:52, 16 September 2023
ગદ્ગદ વાણી ગદ્ય થઈ
સૂર સહિત થઈ પદ્ય,
છંદોલયમાં ચિંતન ભળતાં,
કવનરૂપ થઈ સદ્ય.
કવિતા કવિતા શું કરો
કવિતા કરી ન થાય;
હૃદયે ગોવિંદ જો વસે
વાણી સરસ્વતી થાય.
- સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં ।
૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ ।
(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)