ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મીનલ દવે/ઓથાર: Difference between revisions

No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 46: Line 46:
માછણે બગાસું ખાધું. આળસ મરડી ટોપલામાંથી એક થેલી કાઢી અને વાલોળ વીણવા લાગી. ડબ્બામાં માછલીની વાસ સાથે પરસેવાની ગંધ ને વાલોળની લીલાશ ફેલાઈ ગઈ. બહાર અંધકારમાં ચમકતા તારાઓ મને ઘરની દિશા તરફનો માર્ગ બતાવવા લાગ્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેશ વણકર/ધડાકા|ધડાકા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પૂજા તત્સત્/એક મેઇલ|એક મેઇલ]]
}}