કિંચિત્/ગુજરાતી ભાષા-સાહિત્ય: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી ભાષા-સાહિત્ય| સુરેશ જોષી}} <poem> ‘બીજા જેને વિભાજનો ક..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 104: Line 104:
સંશોધન હજુ પ્રાથમિક કક્ષાની, જૂની કૃતિઓની શાસ્ત્રીય વાચના સંપડાવવાની ઘરેડમાંથી, બહાર નીકળ્યું નથી. રસાનુભવની પ્રક્રિયાના ને સર્જન વ્યાપારના, રુચિઘડતર અને સામાજિક સન્દર્ભના કેટલાક પાયાના પ્રશ્નોની મૂલગામી પર્યેષણા હજુ બાકી છે. લોકસાહિત્યમાંથી જેટલું પોષણ મેળવવું જોઈએ તેટલું પોષણ હજુ વર્તમાન સાહિત્યને મળતું નથી. લોકસાહિત્યની ગવેષણા વધુ શાસ્ત્રીય પદ્ધતિએ થવા લાગી છે ખરી. પણ આપણી આજુબાજુના વનાંચલમાં વસતી પ્રજાઓની જીવનરીતિ તથા સાહિત્યનો હજુ પરિચય કેળવવો બાકી છે. એ પરિચય કેળવાશે ત્યારે એ જાતિઓના દેશવટાનો અન્ત આવશે અને આપણા સાહિત્યમાં પણ નવું કૌવત આવશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કિંચિત્/કાવ્યનો અનુવાદ|કાવ્યનો અનુવાદ]]
|next = [[કિંચિત્/યોજકસ્તત્ર દુર્લભ:|યોજકસ્તત્ર દુર્લભ:]]
}}