છિન્નપત્ર/૨૦: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૦| સુરેશ જોષી}} {{Poem2Open}} તારી બાલ્યવયની ક્રીડાસંગિની ઢીંગલી..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 13: Line 13:
મારું કૃશકાય સુખ હવે એના મુખ પરનું હાસ્ય પણ લગભગ ખોવા બેઠું છે. હું એનો વિલાપ તારી આગળ કરતો નથી, કારણ કે આજ સુધી તેં મારા સુખને જોવા જેટલી તારી વેદનાને અળગી કરી હોય એમ મને લાગતું નથી.
મારું કૃશકાય સુખ હવે એના મુખ પરનું હાસ્ય પણ લગભગ ખોવા બેઠું છે. હું એનો વિલાપ તારી આગળ કરતો નથી, કારણ કે આજ સુધી તેં મારા સુખને જોવા જેટલી તારી વેદનાને અળગી કરી હોય એમ મને લાગતું નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૧૯|૧૯]]
|next = [[છિન્નપત્ર/૨૧|૨૧]]
}}