કથાચક્ર/૮: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૮ | સુરેશ જોષી}} {{Poem2Open}} એનાં ચરણ ચાલતાં ચાલતાં થાક્યાં નહોતા..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 104: Line 104:
એ એકાએક લખતો અટકી ગયો. કોઈનો ઉષ્ણ ઉચ્છ્વાસ એની ડોક પરની રુવાંટીને થરકાવી ગયો. એણે વળીને જોયું તો સત્તરેક વર્ષની કન્યા, બે આંખો બહાર શૂન્યમાં માંડેલી, ને હાથ પાસેના પંખીના પિંજર પર ટેકવેલો. એ એક ય શબ્દ બોલતી નહોતી. અંધારી રાતે પિંજર ખોલી દે તોય શું પંખી પિંજરનો આશ્રય છોડીને રાતનો આશ્રય લેવા જાય ખરું?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કથાચક્ર/૭|૭]]
|next = [[કથાચક્ર/૯|૯]]
}}