ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 20: Line 20:
૪. ભાષાવિજ્ઞાનનો અભ્યાસ સર્જકે ઉપયોગમાં લીધેલી સામગ્રીના (કૃતિની ભાષાનાં) પૃથકકરણને કૃતિનાં સૌન્દર્યસ્થાનો અને તેની સમગ્ર રચના સાથે સાંકળવામાં ઉપયોગી થઈ શકે. એ રીતે સર્જકકર્મના રહસ્યનો તાગ મેળવવાની દિશામાં એ અભ્યાસ મદદરૂપ થઈ શકે, સર્જકકર્મના રહસ્યનો તાગ મેળવવા મથતા વિવેચનને વધુમાં વધુ વસ્તુલક્ષી અને ચોકસાઈપૂર્ણ બનાવવાનાં કેટલાંક ઓજારો એ પૂરાં પાડી શકે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
<center>✽</center>
<center>✽</center>
17,542

edits