પૂર્વાલાપ/૨૪. વ્હાલાંઓને પ્રાર્થના: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૪. વ્હાલાંઓને પ્રાર્થના
[અંજનીગીત]
(+1) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<center><big><big>૨૪. વ્હાલાંઓને પ્રાર્થના</big></big></center> | <center><big><big>૨૪. વ્હાલાંઓને પ્રાર્થના</big></big></center> | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem><center>[અંજનીગીત]</center> | ||
[અંજનીગીત] | |||
રોનારું ભીતરમાં રોતું : | રોનારું ભીતરમાં રોતું : | ||
લ્હોનારું ભીતર ના લ્હોતું : | લ્હોનારું ભીતર ના લ્હોતું : |
Latest revision as of 12:10, 3 December 2023
રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
સાથે રોતું ને જોતું!
વ્હાલાંઓ! વ્હાલાંને કહેજો!
સાગરમાં તો સાથે વ્હેજો!
સ્હેવાનાં એકાબીજાનાં
સાથે સૌ સ્હેજો!
નોંધ: