17,546
edits
(+1) |
(+1) |
||
Line 61: | Line 61: | ||
ભૂપેશ અધ્વર્યુની રચના ‘નવો કાયદો’ ગામ પાસેના મોટી રેલવે લાઈનના ફાટક પર કેન્દ્રિત થયેલી છે. ફાટક બંધ થતાં વાહનોનું થોભવું અને માણસોનું પસાર થઈ જવું, એ પૂર્વાર્ધની મુખ્ય ઘટના છે. ફાટક બંધ હોય ત્યારે પણ પગે ચાલનારા પેલા ગોળ ચકરડામાંથી પસાર થઈ શકે. એ ક્રિયાની એકવિધતામાં લેખકે મનોભાવના પ્રક્ષેપથી જાણે કે સ્પર્ધાનું તત્ત્વ ઉમેર્યું છે. અને એમાં વાચકને ભાગીદાર બનાવ્યો છે. | ભૂપેશ અધ્વર્યુની રચના ‘નવો કાયદો’ ગામ પાસેના મોટી રેલવે લાઈનના ફાટક પર કેન્દ્રિત થયેલી છે. ફાટક બંધ થતાં વાહનોનું થોભવું અને માણસોનું પસાર થઈ જવું, એ પૂર્વાર્ધની મુખ્ય ઘટના છે. ફાટક બંધ હોય ત્યારે પણ પગે ચાલનારા પેલા ગોળ ચકરડામાંથી પસાર થઈ શકે. એ ક્રિયાની એકવિધતામાં લેખકે મનોભાવના પ્રક્ષેપથી જાણે કે સ્પર્ધાનું તત્ત્વ ઉમેર્યું છે. અને એમાં વાચકને ભાગીદાર બનાવ્યો છે. | ||
‘ગામની બાજુમાંથી રસ્તો જાય. રસ્તા પરથી લોકો જાય. લોકો એટલે ગામના લોકોસ્તો વળી. ગામના ને બીજા ગામનાયે ખરા વળી. પણ બૌ દૂરના નૈ. દૂરના જવાવાળા તો મોટરો લાવે, ટાંટિયાનું રાજ તો હવે ગયું. મોટરો આવે આવે ને ફાટક આગળ થાય ઢગલો. ગામલોકો આવે આવે ને વટભેર ચકેડામાંથી નીકળીને લાઈન ઓળંગી ચાલ્યા જાય સામી કોર. સામી કોર બીજું ફાટક ને બીજું ચકેડું. તાંયે ફાટક બંધ, મોટર તાંયે આવે આવે ને થાય ઢગલો ને ગામલોક તાંથીયે ચકેડામાંથી છાતી ફુલાવીને નીકળી જાય. લેતા જાવ ટાંટિયા વગરનાઓ લો. આ અમે તો ચાલ્યા. બધાઓ, જોયે રાખો, જોયે રાખો.’ (પૃ. ૪૧, હનુમાન-લવકુશ મિલન) | ‘ગામની બાજુમાંથી રસ્તો જાય. રસ્તા પરથી લોકો જાય. લોકો એટલે ગામના લોકોસ્તો વળી. ગામના ને બીજા ગામનાયે ખરા વળી. પણ બૌ દૂરના નૈ. દૂરના જવાવાળા તો મોટરો લાવે, ટાંટિયાનું રાજ તો હવે ગયું. મોટરો આવે આવે ને ફાટક આગળ થાય ઢગલો. ગામલોકો આવે આવે ને વટભેર ચકેડામાંથી નીકળીને લાઈન ઓળંગી ચાલ્યા જાય સામી કોર. સામી કોર બીજું ફાટક ને બીજું ચકેડું. તાંયે ફાટક બંધ, મોટર તાંયે આવે આવે ને થાય ઢગલો ને ગામલોક તાંથીયે ચકેડામાંથી છાતી ફુલાવીને નીકળી જાય. લેતા જાવ ટાંટિયા વગરનાઓ લો. આ અમે તો ચાલ્યા. બધાઓ, જોયે રાખો, જોયે રાખો.’ (પૃ. ૪૧, હનુમાન-લવકુશ મિલન) | ||
આ મનોભાવ લેખકનો હોય એવો નથી લાગતો. ફાટક આગળ અટકી ગયેલાં વાહનોને બધા લોકો આ નજરે જોતા પસાર થતા હોય છે એમ માનવામાં પણ અતિશયોક્તિ છે. તેમ છતાં કહેવું જોઈએ કે ગામડાગામ પાસેના ફાટક સાથે શ્રમજીવી વર્ગનું સમૂહ માનસ કલ્પવામાં અને એમાં ઉપહાસનું તત્ત્વ ઉમેરીને અસમ્બદ્ધ સામગ્રી વચ્ચે માનવીય સમ્બન્ધ સજર્વામાં લેખકને સફળતા મળી છે. | |||
વાર્તામાં અંકિત થયેલી પરિસ્થિતિમાં બે નજીવા ફેરફાર થાય છે. ફાટકના ખખડી ગયેલા જૂની પદ્ધતિના દરવાજા બદલાય છે અને એકસાથે ઉઘાડ બંધ થતા થાંભલા આવે છે. આ ફેરફાર સાથે પણ ગ્રામવિસ્તારનું સમૂહ-માનસ વાર્તામાં વિનિયોગ પામે છે. વાર્તાના અંતે માણસોએ પસાર થવા મોટાં ચકરડાં નીકળી જાય છે. માણસોની ગતિ છીનવાઈ જાય છે. એમીને પણ હવે માણસોની હારોહાર ઊભા રહેવાનું આવે છે. લેખક નોંધે છે : | વાર્તામાં અંકિત થયેલી પરિસ્થિતિમાં બે નજીવા ફેરફાર થાય છે. ફાટકના ખખડી ગયેલા જૂની પદ્ધતિના દરવાજા બદલાય છે અને એકસાથે ઉઘાડ બંધ થતા થાંભલા આવે છે. આ ફેરફાર સાથે પણ ગ્રામવિસ્તારનું સમૂહ-માનસ વાર્તામાં વિનિયોગ પામે છે. વાર્તાના અંતે માણસોએ પસાર થવા મોટાં ચકરડાં નીકળી જાય છે. માણસોની ગતિ છીનવાઈ જાય છે. એમીને પણ હવે માણસોની હારોહાર ઊભા રહેવાનું આવે છે. લેખક નોંધે છે : | ||
‘એવું તો લાગ્યું કે ધરતી માગ આપે ને સમૈ જૈ. આ રોજનો મુસલ્લો ફાટક આગળ એ રોજ અટકે ને રોજ એની સામે ડોળા કાઢતા ચાલ્યા જૈએ. આજે એની ભેળા આ પેલી મડમ, પાછલી સીટ પર બેસીને કાળાં ચશ્માં લગાડી દે છે આંખ ઢાંકવા. તેયે આજે ડોળા તગતગાવીને હસે છે. ને પેલા ફાટકવાળાની બીડી નવો તાલ જુએ છે.’ (પૃ. ૪૮, હનુમાન- લવકુશ મિલન) | ‘એવું તો લાગ્યું કે ધરતી માગ આપે ને સમૈ જૈ. આ રોજનો મુસલ્લો ફાટક આગળ એ રોજ અટકે ને રોજ એની સામે ડોળા કાઢતા ચાલ્યા જૈએ. આજે એની ભેળા આ પેલી મડમ, પાછલી સીટ પર બેસીને કાળાં ચશ્માં લગાડી દે છે આંખ ઢાંકવા. તેયે આજે ડોળા તગતગાવીને હસે છે. ને પેલા ફાટકવાળાની બીડી નવો તાલ જુએ છે.’ (પૃ. ૪૮, હનુમાન- લવકુશ મિલન) | ||
Line 186: | Line 186: | ||
‘ગાય, ગાય લે’ ગ્રામીણ કુટુંબની વાર્તા છે, મદદ કરી ભણાવેલો ભત્રીજો ડૉક્ટર થઈ મદદરૂપ થાય છે. | ‘ગાય, ગાય લે’ ગ્રામીણ કુટુંબની વાર્તા છે, મદદ કરી ભણાવેલો ભત્રીજો ડૉક્ટર થઈ મદદરૂપ થાય છે. | ||
‘સરનામું બદલાયું છે’ એકપત્નીવ્રત વાસ્તવમાં શું છે એની હળવી રજૂઆત છે. પત્નીની ખોટ અંતે સાલતી નથી. વૃદ્ધાવસ્થાને કારણે ભોંયતળિયાનું મકાન લીધું એમાં વિમળા નામની અન્ય ગૃહિણીની હાજરી અનુભવવા જેવું થયું! બહારનું જ નહીં અંદરનું સરનામું પણ બદલાયું! | ‘સરનામું બદલાયું છે’ એકપત્નીવ્રત વાસ્તવમાં શું છે એની હળવી રજૂઆત છે. પત્નીની ખોટ અંતે સાલતી નથી. વૃદ્ધાવસ્થાને કારણે ભોંયતળિયાનું મકાન લીધું એમાં વિમળા નામની અન્ય ગૃહિણીની હાજરી અનુભવવા જેવું થયું! બહારનું જ નહીં અંદરનું સરનામું પણ બદલાયું! | ||
આવું નિરૂપણ કરવા છતાં લેખક વાંકદેખા નથી લાગતા, સહાનુભૂતિ ધરાવતા લાગે છે. | |||
<center>'''૧૨. હાસ્યની સપાટી નીચે સંવેદનની સરવાણી : મુનિકુમાર પંડ્યા'''</center> | <center>'''૧૨. હાસ્યની સપાટી નીચે સંવેદનની સરવાણી : મુનિકુમાર પંડ્યા'''</center> |
edits