પરકીયા/ગ્રહ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગ્રહ| સુરેશ જોષી}} <poem> ત્યાં ચન્દ્રમાં જળની શિલાઓ છે? ત્યાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
ડૂબી ગયેલાઓ ત્યાં જઈને જીવે છે? | ડૂબી ગયેલાઓ ત્યાં જઈને જીવે છે? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/શિશુનાં ચરણ|શિશુનાં ચરણ]] | |||
|next = [[પરકીયા/ગમગીનીને|ગમગીનીને]] | |||
}} |
Latest revision as of 05:39, 17 September 2021
ગ્રહ
સુરેશ જોષી
ત્યાં ચન્દ્રમાં જળની શિલાઓ છે?
ત્યાં સોનાનું જળ છે?
ત્યાં પાનખરનો રંગ કેવો છે?
દિવસો ત્યાં એકબીજામાં ગૂંચવાઈને
કેશના ગુચ્છા થઈને ઊખળી જાય છે?
પૃથ્વી પરનું ત્યાં શું શું જઈ પડે છે?–
છાપાં, શરાબ, હાથ, મૃત શરીરો?
ડૂબી ગયેલાઓ ત્યાં જઈને જીવે છે?