પરકીયા/ચાઓ કુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાઓ કુ| સુરેશ જોષી}} <poem> હું એકાકી ચઢું છું નદીકાંઠેના મિના...")
 
No edit summary
 
Line 18: Line 18:
ગયે વર્ષે હતું તેમ.
ગયે વર્ષે હતું તેમ.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/યુન્ગ|યુન્ગ]]
|next = [[પરકીયા/પા ચુ ઇ|પા ચુ ઇ]]
}}

Latest revision as of 07:38, 17 September 2021


ચાઓ કુ

સુરેશ જોષી

હું એકાકી
ચઢું છું નદીકાંઠેના મિનારા પર;
હૈયામાં વેદના.

ચન્દ્ર ચળકે છે
જળના જેવો;
ને જળ છે આકાશના જેવું.

મારી સાથે અહીં ચન્દ્રને જોવા
આવી હતી તે ક્યાં છે આજે?
ને છતાં
અહીં બધું છે જેમનું તેમ
ગયે વર્ષે હતું તેમ.