નારીસંપદાઃ વિવેચન/કથનકેન્દ્રઃ સિદ્ધાંત અને વિનિયોગ: Difference between revisions

+1
 
formatting of heading
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૪૧. કથનકેન્દ્ર : સિદ્ધાંત અને વિનિયોગ (પસંદગીની નવલકથાને કેન્દ્રમાં રાખીને)|શરીફા વીજળીવાળા}}
<big><big>'''૪૧'''</big></big>
 
<center><big><big>'''કથનકેન્દ્ર : સિદ્ધાંત અને વિનિયોગ'''</big><br>
(પસંદગીની નવલકથાને કેન્દ્રમાં રાખીને)<br>
શરીફા વીજળીવાળા</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કથાસાહિત્ય તેની મુખ્ય બે લાક્ષણિકતાના કારણે બાકીની બે ધારાઓ કવિતા અને નાટકથી અલગ તરી આવે છે. આ લાક્ષણિકતાઓ છે : (૧) વાર્તા (૨) વાર્તાનો કહેનાર.

સર્જકની અનુભૂતિ, એને જે કંઈ કહેવું છે તે આપોઆપ તો ભાવક સુધી ન જ પહોંચે. કથા પોતાની જાતે તો વ્યક્ત થઈ શકતી નથી. કથા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા કોઈક દ્વારા કથા આપણા સુધી પહોંચે છે. સર્જક કોના દ્વારા કથા કહેવડાવવા માગે છે એ પ્રશ્ન સાથે 'કથનકેન્દ્ર'ની પસંદગી સંકળાયેલ છે. ટૂંકીવાર્તા-નવલકથાનાં ઘટકતત્ત્વોને યોગ્ય રીતે રજૂ કરવા તથા આ ઘટકો વચ્ચેની સંવાદિતા સિદ્ધ કરવા માટે સર્જક એકથી વધુ પ્રયુક્તિઓ ખપમાં લે છે. ક્યારેક લેખક પોતે જ પાત્રોનું આલેખન કરે છે, તેમનાં કાર્યો વર્ણવે છે. ક્યારેક કોઈ કથક દ્વારા પાત્રોનું નિરૂપણ કરાવે છે. ક્યારેક પાત્ર પોતે જ સ્મરણકથારૂપે, ડાયરીરૂપે, પત્રોરૂપે અથવા તો સીધા સંબોધનરૂપે પોતાની વાત કહે છે. ટૂંકમાં, જે કેન્દ્રથી કથાવસ્તુની શક્યતાઓ મહત્તમપણે તાગી શકાય તેવા કેન્દ્રને સર્જક પસંદ કરે છે.