અલ્પવિરામ/અજાત હે ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
અજાત હે ગીત
(+1) |
(+1) |
||
Line 19: | Line 19: | ||
</poem><br> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બલ્લુકાકાને – અંજલિ | ||
|next = | |next = ચંચલ ક્હે | ||
}} | }} |
Latest revision as of 01:11, 26 March 2024
અજાત હે ગીત,
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત!
કવિજન કહેશે તને, ‘છટ,
છંદોના આ રાજમહીં નહીં ચાલે ખટપટ!
સૂરની સંગાથે તારે પુરાણી છે પ્રીત.’
વિવેચકો કહેશે તને, ‘પટપટ
વારેવારે પ્રાસ બહુ આવે, ભારે કટકટ;
વિરાટ કે ભવ્ય નથી, તું ચંચલચિત્ત.’
જન્મ્યા પ્હેલાં જાણી લે આ જગતની રીત,
કજાત હે ગીત!