ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>''' | <center><big><big>'''અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત'''</big></big></center> | ||
<poem> | |||
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | ||
Line 12: | Line 10: | ||
{{gap|3em}}મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર, | {{gap|3em}}મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર, | ||
{{gap|6em}}પૂર કેટલી રાત્યુંની રાત ખાળું? | {{gap|6em}}પૂર કેટલી રાત્યુંની રાત ખાળું? | ||
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | ||
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | ||
Line 19: | Line 18: | ||
{{gap|3em}}ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ | {{gap|3em}}ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ | ||
{{gap|6em}}રીતસર હારબંધ ઊડતા દીઠા! | {{gap|6em}}રીતસર હારબંધ ઊડતા દીઠા! | ||
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | ||
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે | મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે |
Revision as of 01:18, 5 April 2024
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
ને મુઆ તારા ચહેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે