ચિત્રદર્શનો/તાજમહેલ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૯, તાજમહેલ'''</big></big></center> {{Block center|<poem> {{Gap}}આ એ જ શું મંડપ નિત્યલગ્નનો? {{Gap}}કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો? {{Gap}}આ તાજ શું એ મુમતાજનો? સખે! {{Gap}}કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ? {{right|૧}} પ્રેમનાં સ...")
 
No edit summary
Line 56: Line 56:
{{Gap}}ઊભા છ આ કિરતથંભ પ્રેમના. {{right|૧૩}}
{{Gap}}ઊભા છ આ કિરતથંભ પ્રેમના. {{right|૧૩}}

પ્રેમની કવિતા કેરો? કે એ જાહોજલાલીનો?
પ્રેમની કવિતા કેરો? કે એ જાહોજલાલીનો?
સૌદર્યનો? કલાનો? કે તાજ આ મુગલાઈનો? {{right|૧૪}}
સૌદર્યનો? કલાનો? કે તાજ આ મુગલાઈનો? {{right|૧૪}}
 
{{Gap}}અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
{{Gap}}અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
Line 65: Line 63:
{{Gap}}શૃંગારલીલા મુમતાજ શું હસે!
{{Gap}}શૃંગારલીલા મુમતાજ શું હસે!
{{Gap}}કેવી ય તો નૂરજહાં, કહો, હશે? {{right|૧૫}}
{{Gap}}કેવી ય તો નૂરજહાં, કહો, હશે? {{right|૧૫}}
 
પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી,
પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી,
પ્રેમની જોગણ કો આ જુવે વ્હાલાની વાટડી. {{right|૧૬}}
પ્રેમની જોગણ કો આ જુવે વ્હાલાની વાટડી. {{right|૧૬}}
 
{{Gap}}ઊંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી
{{Gap}}ઊંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી
Line 75: Line 71:
{{Gap}}ઢાળી છૂટા પાલવ વાડી ચોક શા,
{{Gap}}ઢાળી છૂટા પાલવ વાડી ચોક શા,
{{Gap}}રસીલી કો નાચતી નિત્યરાસ આ. {{right|૧૭}}
{{Gap}}રસીલી કો નાચતી નિત્યરાસ આ. {{right|૧૭}}
 
‘વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ!’
‘વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ!’
એ મહાસત્યની જો! આ પ્રતીતિ પ્રેમીએ લખી. {{right|૧૮}}
એ મહાસત્યની જો! આ પ્રતીતિ પ્રેમીએ લખી. {{right|૧૮}}
 
{{Gap}}કાળે વિછોડી ચકવાની જોડી શા
{{Gap}}કાળે વિછોડી ચકવાની જોડી શા
Line 85: Line 79:
{{Gap}}અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતુંઃ
{{Gap}}અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતુંઃ
{{Gap}}અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું. {{right|૧૯}}
{{Gap}}અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું. {{right|૧૯}}
 
પૂર્ણિમા કેરી જ્યોત્સ્નામાં જ્યોત્સ્નાના પુંજ શી, સખે!
પૂર્ણિમા કેરી જ્યોત્સ્નામાં જ્યોત્સ્નાના પુંજ શી, સખે!