કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સાચા શબદ: Difference between revisions
Jump to navigation
Jump to search
૨. સાચા શબદ
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૨. સાચા શબદ'''</big></big></center> {{Block center|<poem> આપ કરી લે ઓળખાણ {{gap}} એ સાચા શબદનાં પરમાણ. સાકર કહે નહિ, હું છું મીઠી, વીજ ન પૂછે, મુજને દીઠી? મોત બતાવે ન યમની ચિઠ્ઠી, પેખ્યામાં જ પિછાણ {{gap}} એ સા...") |
(+1) |
||
Line 7: | Line 7: | ||
આપ કરી લે ઓળખાણ | આપ કરી લે ઓળખાણ | ||
{{gap}} એ સાચા શબદનાં પરમાણ. | {{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | ||
સાકર કહે નહિ, હું છું મીઠી, | સાકર કહે નહિ, હું છું મીઠી, | ||
વીજ ન પૂછે, મુજને દીઠી? | વીજ ન પૂછે, મુજને દીઠી? | ||
મોત બતાવે ન યમની ચિઠ્ઠી, | મોત બતાવે ન યમની ચિઠ્ઠી, | ||
પેખ્યામાં જ પિછાણ | પેખ્યામાં જ પિછાણ | ||
{{gap}} એ સાચા શબદનાં પરમાણ. | {{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | ||
કોયલ ટહુકે આંબાડાળે | કોયલ ટહુકે આંબાડાળે | ||
અંગ ન તોડે, કંઠ ન વાળે, | અંગ ન તોડે, કંઠ ન વાળે, | ||
ગંગા વહતી સમથળ ઢાળે, | ગંગા વહતી સમથળ ઢાળે, | ||
ખેંચ નહિ, નહિ તાણ | ખેંચ નહિ, નહિ તાણ | ||
{{gap}} એ સાચા શબદનાં પરમાણ. | {{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | ||
ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે, | ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે, | ||
શ્વાસ લિયે ને સૌરભ સારે, | શ્વાસ લિયે ને સૌરભ સારે, | ||
અંતરથી એમ ઊઠે ત્યારે | અંતરથી એમ ઊઠે ત્યારે | ||
વહે સ્વયંભૂ વાણ | વહે સ્વયંભૂ વાણ | ||
{{gap}} એ સાચા શબદનાં પરમાણ. | {{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ. | ||
</poem>}} | </poem>}} | ||
Revision as of 17:10, 30 May 2024
આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.
કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.
ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.
(રામરસ, ૧૯૫૬, પૃ. ૮)