કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વાયક આવ્યાં –: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૧. વાયક આવ્યાં –
(+1) |
(+1) |
||
Line 7: | Line 7: | ||
વાયક આવ્યાં દિલને દ્વાર. | વાયક આવ્યાં દિલને દ્વાર. | ||
સાહેબ કેરો પાટ મંડાયો | સાહેબ કેરો પાટ મંડાયો | ||
{{gap}} વ્રેમંડને દરબાર. | {{gap|3em}} વ્રેમંડને દરબાર. | ||
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર. | {{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર. | ||
સૂરજ ચંદર તારલિયાની | સૂરજ ચંદર તારલિયાની | ||
{{gap}} પ્રગટી દીવાહાર; | {{gap|3em}} પ્રગટી દીવાહાર; | ||
સાગર કેરું તરભાણું ભર્યું, | સાગર કેરું તરભાણું ભર્યું, | ||
{{gap}} નદિયું અર્ઘ્યની ધાર.– | {{gap|3em}} નદિયું અર્ઘ્યની ધાર.– | ||
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર. | {{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર. | ||
વનનો વીંઝણો વાયુ ઢોળે, | વનનો વીંઝણો વાયુ ઢોળે, | ||
{{gap}} મેઘ કરે છંટકાર; | {{gap|3em}} મેઘ કરે છંટકાર; | ||
ધરણી મીઠો ધૂપ ધરે, | ધરણી મીઠો ધૂપ ધરે, | ||
{{gap}} ફૂલતોરણ બાંધ્યાં બાર.– | {{gap|3em}} ફૂલતોરણ બાંધ્યાં બાર.– | ||
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર. | {{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર. | ||
પહેલે ભજને ભૂતળ જાગે, | પહેલે ભજને ભૂતળ જાગે, | ||
{{gap}} દૂજે વ્યોમ અપાર; | {{gap|3em}} દૂજે વ્યોમ અપાર; | ||
ત્રીજે ભજને અંતર દેવા, | ત્રીજે ભજને અંતર દેવા, | ||
{{gap}} ચોથે જગદાધાર. – | {{gap|3em}} ચોથે જગદાધાર. – | ||
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર. | {{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર. | ||
વણ સૂણી સહુ જાગજો | વણ સૂણી સહુ જાગજો | ||
{{gap}} તમે સૂતાં નર ને નાર; | {{gap|3em}} તમે સૂતાં નર ને નાર; | ||
કહે સરોદ, આ ટાણું અમૂલું | કહે સરોદ, આ ટાણું અમૂલું | ||
{{gap}} ના’વે વારંવાર.– | {{gap|3em}} ના’વે વારંવાર.– | ||
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર. | {{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર. | ||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 01:37, 31 May 2024
વાયક આવ્યાં દિલને દ્વાર.
સાહેબ કેરો પાટ મંડાયો
વ્રેમંડને દરબાર.
વાયક આવ્યાં દિલને દ્વાર.
સૂરજ ચંદર તારલિયાની
પ્રગટી દીવાહાર;
સાગર કેરું તરભાણું ભર્યું,
નદિયું અર્ઘ્યની ધાર.–
વાયક આવ્યાં દિલને દ્વાર.
વનનો વીંઝણો વાયુ ઢોળે,
મેઘ કરે છંટકાર;
ધરણી મીઠો ધૂપ ધરે,
ફૂલતોરણ બાંધ્યાં બાર.–
વાયક આવ્યાં દિલને દ્વાર.
પહેલે ભજને ભૂતળ જાગે,
દૂજે વ્યોમ અપાર;
ત્રીજે ભજને અંતર દેવા,
ચોથે જગદાધાર. –
વાયક આવ્યાં દિલને દ્વાર.
વણ સૂણી સહુ જાગજો
તમે સૂતાં નર ને નાર;
કહે સરોદ, આ ટાણું અમૂલું
ના’વે વારંવાર.–
વાયક આવ્યાં દિલને દ્વાર.
(સુરતા, ૧૯૭૦, પૃ. ૪-૫)