17,546
edits
(+1) |
(Corrected Inverted Comas) |
||
Line 8: | Line 8: | ||
શ્રી બબલભાઈના જીવનના મુખ્ય વિકાસદર્શક અને લેખકજીવનને પોષક એવા પાંચ પ્રસંગો છે. સૌ પ્રથમ તો ૧૯૨૮માં કાકાસાહેબની પ્રેરણાથી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા તે. ત્યારપછી ૧૯૩૦થી ૧૯૪૨ સુધીની રાષ્ટ્રીય લડતોમાં દરેક વેળા આગળ પડતો ભાગ લઈને જેલગમન. ૧૯૩૪થી ૧૯૩૭નાં વર્ષોમાં ત્રાસરા ગામમાં બેસીને ગ્રામસેવાનો પ્રત્યક્ષ લહાવો લીધો. ૧૯૩૭થી ૧૯૪૨ સુધી બુનિયાદી તાલીમનો થામણા ગામે સફળ પ્રયોગ કર્યો ૧૯૪૨થી નયી તાલીમ, લોકશિક્ષણ, ભૂદાનપ્રવૃત્તિ વગેરે દ્વારા લોકશિક્ષણ અને લોકસેવાનું અથાગ કાર્ય કરવું એ બબલભાઈ જેવા કસાયેલા કાર્યકર માટે નાનીસૂની સિદ્ધિ નથી. સદાય કાર્યરત બબલભાઈ ગુજરાતના વર્તમાન જીવનની એક વિભૂતિ છે. | શ્રી બબલભાઈના જીવનના મુખ્ય વિકાસદર્શક અને લેખકજીવનને પોષક એવા પાંચ પ્રસંગો છે. સૌ પ્રથમ તો ૧૯૨૮માં કાકાસાહેબની પ્રેરણાથી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા તે. ત્યારપછી ૧૯૩૦થી ૧૯૪૨ સુધીની રાષ્ટ્રીય લડતોમાં દરેક વેળા આગળ પડતો ભાગ લઈને જેલગમન. ૧૯૩૪થી ૧૯૩૭નાં વર્ષોમાં ત્રાસરા ગામમાં બેસીને ગ્રામસેવાનો પ્રત્યક્ષ લહાવો લીધો. ૧૯૩૭થી ૧૯૪૨ સુધી બુનિયાદી તાલીમનો થામણા ગામે સફળ પ્રયોગ કર્યો ૧૯૪૨થી નયી તાલીમ, લોકશિક્ષણ, ભૂદાનપ્રવૃત્તિ વગેરે દ્વારા લોકશિક્ષણ અને લોકસેવાનું અથાગ કાર્ય કરવું એ બબલભાઈ જેવા કસાયેલા કાર્યકર માટે નાનીસૂની સિદ્ધિ નથી. સદાય કાર્યરત બબલભાઈ ગુજરાતના વર્તમાન જીવનની એક વિભૂતિ છે. | ||
શ્રી બબલભાઈના પ્રિય લેખક છે કાકાસાહેબ, કારણ કે કાકાસાહેબે જીવન અંગેનું રસથી ભરપૂર સાહિત્ય આપ્યું છે. જીવનનાં વિવિધ પાસાં વિશે, જીવનને ઉન્નત કરે એવું કાવ્યાત્મક અને કલાત્મક ગદ્ય લખીને કાકાસાહેબે એમને અને એમના જેવા અનેકને પ્રેરણા આપી છે. સ્વચ્છતા, ચારિત્ર્ય અને અવેર એ ત્રણ વિષયો પ્રત્યે શ્રી બબલભાઈને ખૂબ જ પ્રેમ છે; કારણ, એ ત્રણે દ્વારા જ સમાજ ઉન્નત બને છે એવી એમની શ્રદ્ધા છે. ગ્રામસેવા અને વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓ કરતાં કરતાં બબલભાઈએ સાહિત્યસર્જન માટે પ્રોત્સાહન મેળવ્યું છે. તેઓ માને છે કે સાહિત્ય સામાન્યતઃ જીવનના અનુભવ ઉપરથી જ લખાય છે. સાહિત્ય તૈયાર કરતાં તથા એનું વાચન કરતાં કરતાં શ્રી બબલભાઈની જીવનસાધના થતી હોય છે. ગાંધીસાહિત્યનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. | શ્રી બબલભાઈના પ્રિય લેખક છે કાકાસાહેબ, કારણ કે કાકાસાહેબે જીવન અંગેનું રસથી ભરપૂર સાહિત્ય આપ્યું છે. જીવનનાં વિવિધ પાસાં વિશે, જીવનને ઉન્નત કરે એવું કાવ્યાત્મક અને કલાત્મક ગદ્ય લખીને કાકાસાહેબે એમને અને એમના જેવા અનેકને પ્રેરણા આપી છે. સ્વચ્છતા, ચારિત્ર્ય અને અવેર એ ત્રણ વિષયો પ્રત્યે શ્રી બબલભાઈને ખૂબ જ પ્રેમ છે; કારણ, એ ત્રણે દ્વારા જ સમાજ ઉન્નત બને છે એવી એમની શ્રદ્ધા છે. ગ્રામસેવા અને વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓ કરતાં કરતાં બબલભાઈએ સાહિત્યસર્જન માટે પ્રોત્સાહન મેળવ્યું છે. તેઓ માને છે કે સાહિત્ય સામાન્યતઃ જીવનના અનુભવ ઉપરથી જ લખાય છે. સાહિત્ય તૈયાર કરતાં તથા એનું વાચન કરતાં કરતાં શ્રી બબલભાઈની જીવનસાધના થતી હોય છે. ગાંધીસાહિત્યનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. | ||
એમની પ્રથમ કૃતિ | એમની પ્રથમ કૃતિ ‘રશિયાનું ઘડતર' પ્રસ્થાન કાર્યાલયે ૧૯૩૩માં પ્રસિદ્ધ કરી. ૧૯૩૨માં બબલભાઈ જેલમાં હતા ત્યારે રશિયન સાહિત્યનો અભ્યાસ કરતાં કરતાં રશિયન રાજ્યક્રાંતિના ઇતિહાસનું આ પુસ્તક લખ્યું. પરાધીન ભારતના નવજુવાનોને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે કાંઈક કરી છૂટવાની પ્રેરણા આપે એ હેતુથી ‘રશિયાનું ઘડતર' એમણે તૈયાર કરેલ. ત્યારથી માડી આજલગીમાં એમનાં બારેક પુસ્તકો પ્રગટ થયાં છે. થોડા સમય પર તેમણે, ‘શ્રમનો પ્રસાદ’ નામનું સ્વાનુભવો પરથી રચેલ પુસ્તક બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓને જરૂરી પાથેય મળે તેવાં સર્જનો કરવાની મનીષા છે. એમના ‘મારું ગામડું' પુસ્તકે જનતા અને રચનાત્મક કાર્યકરોને ખૂબ આકર્ષણ કર્યું હતું. ૧૯૩૯થી માંડી આજસુધીમાં એની ચાર આવૃત્તિઓ થઈ છે. ૧૯૫૮માં એમણે પ્રગટ કરેલ ‘સર્વોદયની વાતો’ (ભાગ ૧થી ૫) પુસ્તકને સરકારી પારતોષિક પણ મળેલ. | ||
શ્રી બબલભાઈ આપણા નિષ્ઠાવાન કાર્યકર અને સાહિત્યકાર છે. શ્રી રવિશંકર મહારાજનાં એમણે લખેલ બે જીવનચરિત્રો બબલભાઈની સાદાઈ, સાદગી, સૂઝ અને સરળતાનાં દ્યોતક છે. એમની શૈલી એમના જીવન જેવી. સરળ અને સહૃદયી છે. એમની કૃતિઓમાં જે તાઝગી અને પ્રસાદ ભર્યાં છે તે નોંધપાત્ર છે. શ્રી બબલભાઈ અપરિણીત છે. શ્રી બબલભાઈનું શાંત અને સંયમી જીવન તેમજ જીવનલક્ષી સાહિત્યસર્જન આપણા એક સાચા સર્વોદય કાર્યકરની આંતરબાહ્ય સમૃદ્ધિનો અચ્છો ખ્યાલ આપે છે. | શ્રી બબલભાઈ આપણા નિષ્ઠાવાન કાર્યકર અને સાહિત્યકાર છે. શ્રી રવિશંકર મહારાજનાં એમણે લખેલ બે જીવનચરિત્રો બબલભાઈની સાદાઈ, સાદગી, સૂઝ અને સરળતાનાં દ્યોતક છે. એમની શૈલી એમના જીવન જેવી. સરળ અને સહૃદયી છે. એમની કૃતિઓમાં જે તાઝગી અને પ્રસાદ ભર્યાં છે તે નોંધપાત્ર છે. શ્રી બબલભાઈ અપરિણીત છે. શ્રી બબલભાઈનું શાંત અને સંયમી જીવન તેમજ જીવનલક્ષી સાહિત્યસર્જન આપણા એક સાચા સર્વોદય કાર્યકરની આંતરબાહ્ય સમૃદ્ધિનો અચ્છો ખ્યાલ આપે છે. | ||
{{Poem2Close}}<poem> | {{Poem2Close}}<poem> | ||
Line 38: | Line 38: | ||
'''અભ્યાસ-સામગ્રી :''' | '''અભ્યાસ-સામગ્રી :''' | ||
‘ગામડાના યાત્રી-બબલભાઈ' : લેખક શ્રી સોમાભાઈ ભાવસાર. એમનાં પુસ્તકોનાં જુદાં જુદાં સામયિકોમાં આવેલાં અવલોકનો. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૮. | ‘ગામડાના યાત્રી-બબલભાઈ' : લેખક શ્રી સોમાભાઈ ભાવસાર. એમનાં પુસ્તકોનાં જુદાં જુદાં સામયિકોમાં આવેલાં અવલોકનો. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૮. | ||
</poem> | |||
{{right|'''સરનામું :''' થામણા (ઉમરેઠ થઈને), જિ. ખેડા.}}<br> | {{right|'''સરનામું :''' થામણા (ઉમરેઠ થઈને), જિ. ખેડા.}}<br> |
edits