આમંત્રિત/કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem>‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે, | {{Block center|<poem>‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે, | ||
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે – | સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે – | ||
{{Gap| | {{Gap|8em}}આ શહેરની કાંઈ વાત છે! | ||
નદી-કિનારે વસી ગયેલું, જાણે-અજાણે જચી ગયેલું – | નદી-કિનારે વસી ગયેલું, જાણે-અજાણે જચી ગયેલું – | ||
ઘરથી દૂર બન્યું જે ઘર, તે શહેરની કાંઈ વાત છે! | ઘરથી દૂર બન્યું જે ઘર, તે શહેરની કાંઈ વાત છે! | ||
{{Gap| | {{Gap|8em}}આ શહેરની કાંઈ વાત છે! | ||
{{Gap| | {{Gap|12em}}– પ્રીતિ સેનગુપ્તા</poem>}} | ||
Revision as of 14:45, 27 July 2024
કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી
‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે,
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે –
આ શહેરની કાંઈ વાત છે!
નદી-કિનારે વસી ગયેલું, જાણે-અજાણે જચી ગયેલું –
ઘરથી દૂર બન્યું જે ઘર, તે શહેરની કાંઈ વાત છે!
આ શહેરની કાંઈ વાત છે!
– પ્રીતિ સેનગુપ્તા