અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉદગાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી! | પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = દેવયાની | |||
|next = વિપ્રયોગ | |||
}} |
Latest revision as of 10:40, 19 October 2021
ઉદગાર
'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ
વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!
નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :
હરે દૃષ્ટિ વ્હાલી, સદય મૃદુ તારી જ રુજને!
સદા ર્હેશે એવી :
સુધાવર્ષા જેવી :
કૃતિ માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!