રમણીક અગ્રાવતની કવિતા/ઢોલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૪૬. ઢોલ|}} | ||
{{Block center|<poem> | |||
તાણેલી દોરી જેવી તંગ નસો કપાળની | તાણેલી દોરી જેવી તંગ નસો કપાળની | ||
વીજ સબાકે વીંઝાય દાંડી કે હાથ? | વીજ સબાકે વીંઝાય દાંડી કે હાથ? | ||
Line 19: | Line 18: | ||
કનડતા દિવસોની છાતી પર | કનડતા દિવસોની છાતી પર | ||
{{gap|4em}}...બાજે ઢોલી કે ઢોલ? | {{gap|4em}}...બાજે ઢોલી કે ઢોલ? | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઢોલ | ||
|next = | |next = ડાકલું | ||
}} | }} |
Revision as of 10:28, 18 August 2024
૪૬. ઢોલ
તાણેલી દોરી જેવી તંગ નસો કપાળની
વીજ સબાકે વીંઝાય દાંડી કે હાથ?
થરકતી જાંઘના વેરાનમાં ઊછળાટ
વાગે ઢાંકણી ગોઠણની કડેડાટ
રાંટા પગની પિંડલીઓ ફાટફાટ
ખાલી પેટનાં પોલાણે ગાજે ઘોર
...બાજે ઢોલી કે ઢોલ?
એક દાંડી વધુ પડે તો
સમજો સળગી દિશાઓ
પડું પડું થાતી દીવાલો
ઢસડી બસ એક થાપીએ
ઘમ્મઘમ્મઘમ્મઘમ્મ નાદે
કનડતા દિવસોની છાતી પર
...બાજે ઢોલી કે ઢોલ?