રમણીક સોમેશ્વરની કવિતા/અધૂરો કંપિત કાંડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨. અધૂરો કંપિત કાંડ|}} {{Block center|<poem> ૧ લાવા ઓકતા જ્વાળામુખી પર ઊ ભી ને લખી શકું તો લખું હવે કવિતા બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો ક્યાંથી લાવું લય? ભાષા! પૃથ્વીના પે...")
 
(+1)
Line 5: Line 5:
લાવા ઓકતા જ્વાળામુખી પર
લાવા ઓકતા જ્વાળામુખી પર
       
{{gap|8em}}
        ભી
{{gap|8em}} ભી
        ને
{{gap|8em}}ને
લખી શકું
લખી શકું
તો લખું હવે કવિતા
તો લખું હવે કવિતા
Line 32: Line 32:
અગાધ
અગાધ
ઊંડાણ!
ઊંડાણ!
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રણકાંધીનો સૂરજ
|previous = શિશુ
|next = બિલાડીનું બચ્ચું
|next = ઉત્ખનન
}}
}}

Revision as of 15:37, 21 August 2024

૩૨. અધૂરો કંપિત કાંડ

 

લાવા ઓકતા જ્વાળામુખી પર

ભી
ને
લખી શકું
તો લખું હવે કવિતા
બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો
ક્યાંથી લાવું લય?
ભાષા!
પૃથ્વીના પેટાળમાં
માઈલો ઊંડે ચાલતા કંપનમાં
અટવાઈ ગઈ છે
એ ભાષાની
આપો મને લિપિ
મારું ચાલે તો
એક ઝીણી લકીરમાં ચીતરુું આકાશ
ધરતી-સમુદ્ર-આકાશને
હવે હું જુદાં નથી પાડી શકતો!


કાટમાળનો ઢગલો
ને પાસે
તાજી વિયાએલી બિલાડી
ઓહ!
બિલાડીની આંખોમાં
ચકરાવા લેતું
અગાધ
ઊંડાણ!