17,546
edits
(+૧) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|રસની સંખ્યા|}} | {{Heading|રસની સંખ્યા|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે જાણીએ છીએ કે મનનો ‘ભાવ’ વિભાવાદિ સામગ્રીથી જાગ્રત થઈ, ઉદ્દીપન પામી, પરિપુષ્ટ થઈ, રસરૂપે પરિણમે છે. પણ મનના ભાવો તો અસંખ્ય છે. આથી ભાવકનો રસાનુભવ૧અનુકાર્ય કે અનુકર્તૃગત ભાવના પ્રશ્નનો એ વિચાર જ નથી કરતા. શ્રી. શંકુકે એનો વિચાર કર્યો છે અને નટના સ્થાયી ભાવને એમણે અનુમીયમાન કહ્યો છે. | આપણે જાણીએ છીએ કે મનનો ‘ભાવ’ વિભાવાદિ સામગ્રીથી જાગ્રત થઈ, ઉદ્દીપન પામી, પરિપુષ્ટ થઈ, રસરૂપે પરિણમે છે. પણ મનના ભાવો તો અસંખ્ય છે. આથી ભાવકનો રસાનુભવ૧અનુકાર્ય કે અનુકર્તૃગત ભાવના પ્રશ્નનો એ વિચાર જ નથી કરતા. શ્રી. શંકુકે એનો વિચાર કર્યો છે અને નટના સ્થાયી ભાવને એમણે અનુમીયમાન કહ્યો છે. <ref>૧. આ ચર્ચા મુખ્યત્વે શ્રી રામનારાયણ વિ. પાઠકના ‘ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક’ : અંક ૨ : ઑગસ્ટ : ૧૯૫૫ : માંના ‘મમ્મ્ટની રસમીમાંસા’ એ લેખ (જે પછીથી ‘આકલન’માં ગ્રંથસ્થ થયો તે)ના કેટલાક મુદ્દાઓને આધારે કરી છે.</ref> | ||
<ref>૧. આ ચર્ચા મુખ્યત્વે શ્રી રામનારાયણ વિ. પાઠકના ‘ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક’ : અંક ૨ : ઑગસ્ટ : ૧૯૫૫ : માંના ‘મમ્મ્ટની રસમીમાંસા’ એ લેખ (જે પછીથી ‘આકલન’માં ગ્રંથસ્થ થયો તે)ના કેટલાક મુદ્દાઓને આધારે કરી છે.</ref> | |||
ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ સમજાવેલી રસનિષ્પતિની પ્રક્રિયા જોઈ ગયા પછી પણ એ અંગે કેટલુંક સ્પષ્ટીકરણ કરવાનું બાકી રહે છે. અભિવ્યંજનાવ્યાપાર રજૂ કરતાં આચાર્ય અભિનવગુપ્ત કહે છે કે કાવ્યની વિભાવાદિ સામગ્રીથી સામાજિકનો સ્થાયી ભાવ ઉદ્બુદ્ધ થાય છે. આ રીતે સામાજિક એ ભાવનો આશ્રય ગણાય. પણ સામાજિકને ભાવના આશ્રય તરીકે આપણે જોઈએ તો નાટકનાં કે કાવ્યનાં પાત્રોને આપણે શું માનીશું? સામાજિકના ભાવ સાથે એમને આપણે કયા સંબંધે જોડાયેલાં ગણીશું? દેખીતી રીતે જ એ પાત્રોને સામાજિકના સંબંધે જોડાયેલાં ગણીશું? દેખીતી રીતે જ એ પાત્રોને સામાજિકના ભાવના આલંબનવિભાવો ગણવા પડશે. એ પાત્રોને અવલંબીને જ આપણા રત્યાદિ ભાવો જાગ્રત થાય છે અને એમની ચેષ્ટાઓથી જ એ ઉદ્દીપન પામે છે. પાત્રને જ્યારે આપણે ભાવનો આશ્રય સમજીએ, ત્યારે તો, અલબત્ત, એમની આ ચેષ્ટાઓ એમના અનુભાવો ગણાય; પણ ભાવકને માટે તો એ ઉદ્દીપનની ગરજ સારે છે. તેથી ભાવકને જ્યારે આપણે ભાવનો આશ્રય માનીએ, ત્યારે એ અનુભાવોને ઉદ્દીપનવિભાવો કહેવા પડે. | ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ સમજાવેલી રસનિષ્પતિની પ્રક્રિયા જોઈ ગયા પછી પણ એ અંગે કેટલુંક સ્પષ્ટીકરણ કરવાનું બાકી રહે છે. અભિવ્યંજનાવ્યાપાર રજૂ કરતાં આચાર્ય અભિનવગુપ્ત કહે છે કે કાવ્યની વિભાવાદિ સામગ્રીથી સામાજિકનો સ્થાયી ભાવ ઉદ્બુદ્ધ થાય છે. આ રીતે સામાજિક એ ભાવનો આશ્રય ગણાય. પણ સામાજિકને ભાવના આશ્રય તરીકે આપણે જોઈએ તો નાટકનાં કે કાવ્યનાં પાત્રોને આપણે શું માનીશું? સામાજિકના ભાવ સાથે એમને આપણે કયા સંબંધે જોડાયેલાં ગણીશું? દેખીતી રીતે જ એ પાત્રોને સામાજિકના સંબંધે જોડાયેલાં ગણીશું? દેખીતી રીતે જ એ પાત્રોને સામાજિકના ભાવના આલંબનવિભાવો ગણવા પડશે. એ પાત્રોને અવલંબીને જ આપણા રત્યાદિ ભાવો જાગ્રત થાય છે અને એમની ચેષ્ટાઓથી જ એ ઉદ્દીપન પામે છે. પાત્રને જ્યારે આપણે ભાવનો આશ્રય સમજીએ, ત્યારે તો, અલબત્ત, એમની આ ચેષ્ટાઓ એમના અનુભાવો ગણાય; પણ ભાવકને માટે તો એ ઉદ્દીપનની ગરજ સારે છે. તેથી ભાવકને જ્યારે આપણે ભાવનો આશ્રય માનીએ, ત્યારે એ અનુભાવોને ઉદ્દીપનવિભાવો કહેવા પડે. | ||
નાટકનાં કે કાવ્યનાં પાત્રો ભાવકના આલંબનવિભાવ છે એ ખરું, પણ સાથે સાથે ભાવના આશ્રય પણ છે ખરાં ને? આચાર્ય અભિનવગુપ્તના મનમાં આ વિશે કશો સ્પષ્ટ ઉલ્લેખ નથી. | નાટકનાં કે કાવ્યનાં પાત્રો ભાવકના આલંબનવિભાવ છે એ ખરું, પણ સાથે સાથે ભાવના આશ્રય પણ છે ખરાં ને? આચાર્ય અભિનવગુપ્તના મનમાં આ વિશે કશો સ્પષ્ટ ઉલ્લેખ નથી. | ||
Line 29: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સાધારણીકરણવ્યાપાર | ||
|next = | |next = રસની સંખ્યા | ||
}} | }} |
edits