26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. પાત્રો| નિરંજન ભગત}} <poem> કવિ : … બસ ચૂપ ર્હો, નહીં તો અહીં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
ફેરિયો : | ફેરિયો : | ||
જોકે મને સૌ ફેરિયો ક્હે છે છતાં ફરતો નથી, | જોકે મને સૌ ફેરિયો ક્હે છે છતાં ફરતો નથી, | ||
પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે? | પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે? | ||
Line 45: | Line 46: | ||
જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું, | જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું, | ||
મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં તે | મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં તે | ||
આવવાની લાયમાં ને લાયમાં | |||
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં! | હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં! | ||
ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું! | ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું! | ||
Line 97: | Line 98: | ||
મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે; | મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે; | ||
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી | અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી | ||
સદા જીવશે જ ધરતી પર, | |||
નજર સૌ નાંખશે ને ત્યાં લગી તો રોજ `ફરતી' પર? | નજર સૌ નાંખશે ને ત્યાં લગી તો રોજ `ફરતી' પર? | ||
પતિયો : | પતિયો : | ||
પણે સૌ લોકની નાજુક પાની એંઠને ઓળંગતી, અડતી નથી; | પણે સૌ લોકની નાજુક પાની એંઠને ઓળંગતી, અડતી નથી; | ||
ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી. | ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી. | ||
Line 118: | Line 121: | ||
કોહી ગયું છે પોત કાયાનું છતાં | કોહી ગયું છે પોત કાયાનું છતાં | ||
મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો. | મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો. | ||
સ્વગતોક્તિ : | સ્વગતોક્તિ : | ||
મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને ફેરિયો : | મૅરિન સ્ટ્રીટ, પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈને ફેરિયો : | ||
આ આંધળો છે તે છતાં | |||
આ આંધળો છે તે છતાં | |||
ફરતો ફરે છે બેપતા! | ફરતો ફરે છે બેપતા! | ||
ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો : | ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો : | ||
આ કોણ છે? જેની નજર તોફાન મચવે, | |||
આ કોણ છે? જેની નજર તોફાન મચવે, | |||
ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે! | ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે! | ||
કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી : | કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી : | ||
અરે, આ દેહ પર છે કેટલી દોલત! | |||
અરે, આ દેહ પર છે કેટલી દોલત! | |||
દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત! | દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત! | ||
ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા : | ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા : | ||
અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના, | |||
અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના, | |||
છૂરી સમી ભોંકાય ના! | છૂરી સમી ભોંકાય ના! | ||
બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો : | બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો : | ||
વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો, | |||
વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો, | |||
ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ? | ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ? | ||
મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ : | મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ : | ||
બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી ચાલવા માંડો… | બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી ચાલવા માંડો… | ||
edits