32,030
edits
(+1) |
(Added Image) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૨૫) સરળ સાદગીનું સૌંદર્ય : અમ્માન}} | {{Heading|(૨૫) સરળ સાદગીનું સૌંદર્ય : અમ્માન}} | ||
[[File:Ran to Resham 30.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આદિમાનવ ખોરાકની શોધમાં પશુની જેમ ભટકતો હતો ત્યારે તેને વિશાળ નદીઓનો ભેટો થયો. સિંધુ, નાઈલ, ટિગ્રીસ, યુફ્રેટ્સ, યાંગ-ત્ઝી, યલો રિવર વગેરે નદીઓથી તે આકર્ષાયો. ભટકવાનું છોડીને તેને એક સ્થળે ઠરીઠામ થઈને રહેવાનો વિચાર તેને આવ્યો. નદીઓને કિનારે વસીને તેણે ખેતી કરી, પશુપાલન કર્યું અને એમ એ સુસંસ્કૃત થતો ગયો. આશરે દસ હજાર વર્ષ પહેલાં આવા જ એક માનવસમૂહે જોર્ડન નદીને કાંઠે પડાવ નાખ્યો. નદીના ફળદ્રુપ ખીણપ્રદેશમાં તેણે ખેતી કરી. ધરતીએ એની ઝોળી મબલખ પાકથી ભરી દીધી. એટલું ધાન્ય પાક્યું કે તે આસપાસના પ્રદેશમાં વેચી શકાયું. જોર્ડન વૅલીનો આ ફળદ્રુપ પ્રદેશ ‘ફૂડ બાઉલ ઑફ જોર્ડન’ કહેવાયો. પહેલાં એક વસાહત માત્ર હતી તે વિકસતી ગઈ. સમૃદ્ધ થવાનું સપનું લઈને આવતું લોક એમાં ભળતું ગયું. આ પ્રદેશમાં શાંતિથી રહેતો એ માનવસમૂહ ઉદાર અને આતિથ્યસભર હતો. કાળક્રમે મધ્યપૂર્વે અનેક પ્રકારની રાજકીય તથા ધાર્મિક અથડામણો જોઈ. ખાસ કરીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં મુઠ્ઠીભર મહત્ત્વાકાંક્ષી મનુષ્યોના હિંસક અત્યાચારોથી બચવા નિર્દોષ લોક અહીંતહીં આશ્રય શોધતું રહ્યું. પહેલાં ઇઝરાયલના આંતરવિગ્રહના નિરાશ્રિતો આવ્યા, ત્યાર બાદ આરબ-ઇઝરાયલ યુદ્ધના પીડિતો, લેબેનોનની સિવિલ વૉરના શરણાર્થીઓ, ઈરાન–ઇરાક યુદ્ધના ત્રસ્ત લોકો, જોર્ડનની શાંતિમાં ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવા ઇચ્છાતા ઇરાક, કુવૈત, પેલેસ્ટાઈનના શ્રમજીવીઓ, દરેકને અહીં આશ્રય મળ્યો. છેક રશિયાની સરહદ સુધીના નિરાશ્રિતોને આ નગરે આશરો આપ્યો. વળી અહીં આવીને વસેલા લોકોએ પણ પોતાની આવડતથી શહેરના વિકાસમાં ફાળો આપ્યો. આ રીતે અહીં જે શહેર વિકસ્યું તે અમ્માન. શહેર સ્થપાયું ત્યારે એનું નામ ‘રબ્બાથ અમ્મૉન’ હતું. પછી રોમનોના રાજ્યકાળમાં એ ‘ફિલાડેલ્ફિયા’ તરીકે ઓળખાયું અને પછી છેલ્લે એ પોતાના મૂળ નામ પરથી હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડનનું પાટનગર ‘અમ્માન’ કહેવાયું. | આદિમાનવ ખોરાકની શોધમાં પશુની જેમ ભટકતો હતો ત્યારે તેને વિશાળ નદીઓનો ભેટો થયો. સિંધુ, નાઈલ, ટિગ્રીસ, યુફ્રેટ્સ, યાંગ-ત્ઝી, યલો રિવર વગેરે નદીઓથી તે આકર્ષાયો. ભટકવાનું છોડીને તેને એક સ્થળે ઠરીઠામ થઈને રહેવાનો વિચાર તેને આવ્યો. નદીઓને કિનારે વસીને તેણે ખેતી કરી, પશુપાલન કર્યું અને એમ એ સુસંસ્કૃત થતો ગયો. આશરે દસ હજાર વર્ષ પહેલાં આવા જ એક માનવસમૂહે જોર્ડન નદીને કાંઠે પડાવ નાખ્યો. નદીના ફળદ્રુપ ખીણપ્રદેશમાં તેણે ખેતી કરી. ધરતીએ એની ઝોળી મબલખ પાકથી ભરી દીધી. એટલું ધાન્ય પાક્યું કે તે આસપાસના પ્રદેશમાં વેચી શકાયું. જોર્ડન વૅલીનો આ ફળદ્રુપ પ્રદેશ ‘ફૂડ બાઉલ ઑફ જોર્ડન’ કહેવાયો. પહેલાં એક વસાહત માત્ર હતી તે વિકસતી ગઈ. સમૃદ્ધ થવાનું સપનું લઈને આવતું લોક એમાં ભળતું ગયું. આ પ્રદેશમાં શાંતિથી રહેતો એ માનવસમૂહ ઉદાર અને આતિથ્યસભર હતો. કાળક્રમે મધ્યપૂર્વે અનેક પ્રકારની રાજકીય તથા ધાર્મિક અથડામણો જોઈ. ખાસ કરીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં મુઠ્ઠીભર મહત્ત્વાકાંક્ષી મનુષ્યોના હિંસક અત્યાચારોથી બચવા નિર્દોષ લોક અહીંતહીં આશ્રય શોધતું રહ્યું. પહેલાં ઇઝરાયલના આંતરવિગ્રહના નિરાશ્રિતો આવ્યા, ત્યાર બાદ આરબ-ઇઝરાયલ યુદ્ધના પીડિતો, લેબેનોનની સિવિલ વૉરના શરણાર્થીઓ, ઈરાન–ઇરાક યુદ્ધના ત્રસ્ત લોકો, જોર્ડનની શાંતિમાં ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવા ઇચ્છાતા ઇરાક, કુવૈત, પેલેસ્ટાઈનના શ્રમજીવીઓ, દરેકને અહીં આશ્રય મળ્યો. છેક રશિયાની સરહદ સુધીના નિરાશ્રિતોને આ નગરે આશરો આપ્યો. વળી અહીં આવીને વસેલા લોકોએ પણ પોતાની આવડતથી શહેરના વિકાસમાં ફાળો આપ્યો. આ રીતે અહીં જે શહેર વિકસ્યું તે અમ્માન. શહેર સ્થપાયું ત્યારે એનું નામ ‘રબ્બાથ અમ્મૉન’ હતું. પછી રોમનોના રાજ્યકાળમાં એ ‘ફિલાડેલ્ફિયા’ તરીકે ઓળખાયું અને પછી છેલ્લે એ પોતાના મૂળ નામ પરથી હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડનનું પાટનગર ‘અમ્માન’ કહેવાયું. | ||