17,546
edits
No edit summary |
(સુધારા) |
||
Line 51: | Line 51: | ||
જેઠાણી ઉઝેરશે જી રે.’ | જેઠાણી ઉઝેરશે જી રે.’ | ||
પહેલે પગથિયે જઈ પગ દીધો, | પહેલે પગથિયે જઈ પગ દીધો, | ||
પાતાળે પાણી ઝબક્યાં જી રે. | પાતાળે પાણી ઝબક્યાં જી રે. | ||
બીજે પગથિયે જઈ પગ દીધો, | બીજે પગથિયે જઈ પગ દીધો, | ||
કાંડા તે બૂડ પાણી આવ્યાં જી રે. | કાંડા તે બૂડ પાણી આવ્યાં જી રે. | ||
ત્રીજે પગથિયે જઈ પગ દીધો, | ત્રીજે પગથિયે જઈ પગ દીધો, | ||
કડ્યકડ્ય સમાં નીર આવ્યાં જી રે.. | કડ્યકડ્ય સમાં નીર આવ્યાં જી રે.. | ||
ચોથે પગથિયે | ચોથે પગથિયે જઈ પગ દીધો, | ||
છાતી સમાં નીર આવ્યાં જી રે. | છાતી સમાં નીર આવ્યાં જી રે. | ||
પાંચમે પગથિયે જઈ પગ દીધો, | પાંચમે પગથિયે જઈ પગ દીધો, | ||
Line 76: | Line 76: | ||
{{right|(લોકકાવ્ય)}}</poem>'''}} | {{right|(લોકકાવ્ય)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તરસથી હેવાયા થઈને ગામલોકોએ ખોદી | તરસથી હેવાયા થઈને ગામલોકોએ ખોદી વાવ. કેટલી ઊંડી, તો કહે બાર ફીટ કે બાર મીટર નહિ, પણ બાર વરસ ઊંડી ! તોય પાણી ના દેખાણું. ટીપણું ખોલીને જોશીએ કહ્યું, ધરતી દીકરા-વહુનું બલિદાન માગે છે. આવી લોહિયાળ વાત કરતા જોશીને લોકગીતના અનામી કવિએ જોશીડો કહી ઉતારી પાડ્યો. | ||
દીકરા-વહુનું વર્ણન થયું કલમના એક જ ઝબકારે : ‘ઘોડા ખેલવતો વીર રે અભેસંગ’, અને ‘બેટડો ધરાવતી વહુ રે વાઘેલી વહુ.’ આવા યુગલ પાસે બલિદાન માગવું એટલે જાણે વહુને અસ્થિફૂલોથી પોંખીને શોણિતથાળમાં પગલાં પડાવવાં. | દીકરા-વહુનું વર્ણન થયું કલમના એક જ ઝબકારે : ‘ઘોડા ખેલવતો વીર રે અભેસંગ’, અને ‘બેટડો ધરાવતી વહુ રે વાઘેલી વહુ.’ આવા યુગલ પાસે બલિદાન માગવું એટલે જાણે વહુને અસ્થિફૂલોથી પોંખીને શોણિતથાળમાં પગલાં પડાવવાં. | ||
વર-વહુનું કાઠું જુઓ. ધરાર કહી દીધું : ‘એમાં તે શું વડીલ, જે કે’શો તે કરશું જી રે.’ જાણે એક ઘાએ (પોતાના) બે કટકા કરી આપ્યા. | વર-વહુનું કાઠું જુઓ. ધરાર કહી દીધું : ‘એમાં તે શું વડીલ, જે કે’શો તે કરશું જી રે.’ જાણે એક ઘાએ (પોતાના) બે કટકા કરી આપ્યા. | ||
Line 82: | Line 82: | ||
ગામની તરસ છિપાવવા વાઘેલી વહુ ધાવણા દીકરાને સદાનો તરસ્યો મેલી જાય છે. અંતિમ સ્તનપાનનો પ્રસંગ નાટ્યાત્મક અને કરુણ. | ગામની તરસ છિપાવવા વાઘેલી વહુ ધાવણા દીકરાને સદાનો તરસ્યો મેલી જાય છે. અંતિમ સ્તનપાનનો પ્રસંગ નાટ્યાત્મક અને કરુણ. | ||
લોકગીતકાર દીકરા-વહુને ટકોરે ટકોરે નાણે છે. હવે ઘોડલા કોણ ખેલવશે ? દીકરો કોણ ઉછેરશે ? ઝિંદાદિલ ઉત્તરોથી નાયક-નાયિકાના સ્વાર્પણની ઉદાત્તતા સમજાય છે. | લોકગીતકાર દીકરા-વહુને ટકોરે ટકોરે નાણે છે. હવે ઘોડલા કોણ ખેલવશે ? દીકરો કોણ ઉછેરશે ? ઝિંદાદિલ ઉત્તરોથી નાયક-નાયિકાના સ્વાર્પણની ઉદાત્તતા સમજાય છે. | ||
કવિ વાવને એક એક પગથિયે અટકી અટકીને આ ભવ્ય પ્રસંગને સ્લો મોશનમાં બતાવે છે. પગલે-પગલે વાવ પાણી-પાણી થઈ જાય છે. અભેસંગ અને | કવિ વાવને એક એક પગથિયે અટકી અટકીને આ ભવ્ય પ્રસંગને સ્લો મોશનમાં બતાવે છે. પગલે-પગલે વાવ પાણી-પાણી થઈ જાય છે. અભેસંગ અને વાઘેલી વહુ એક એક પગથિયું ઊતરે તેમ તેમ કવિતાની સપાટી ઊંચી ચડે છે. | ||
નવદંપતી અને અણોસરા ઓરડે એકલ બેઠેલા તેમના કુટુંબની વચ્ચે પાણીનો એક પરદો છે, ખારો. | નવદંપતી અને અણોસરા ઓરડે એકલ બેઠેલા તેમના કુટુંબની વચ્ચે પાણીનો એક પરદો છે, ખારો. | ||
આ લોકગીત કેટલું તો ઊંચું કે | આ લોકગીત કેટલું તો ઊંચું કે બસેં-ત્રણસેં વરસ પછીના આધુનિક ગીતનાં આ ચરણ તેના પગથારે ચડયાં : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>પહેલે પગથિયે મારી ઓળખ મેલી | {{Block center|'''<poem>પહેલે પગથિયે મારી ઓળખ મેલી |
edits