કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કોઈ ના જાણે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
દર્દ એવું કે કોઈ ના જાણે, | દર્દ એવું કે કોઈ ના જાણે, | ||
હાલ એવો કે જે બધા જાણે! | હાલ એવો કે જે બધા જાણે! | ||
શું થયું? તેય ક્યાં ખબર છે મને, | શું થયું? તેય ક્યાં ખબર છે મને, | ||
શું થવાનું હશે ખુદા જાણે. | શું થવાનું હશે ખુદા જાણે. | ||
આ ભટકવું રઝળવું ચારે તરફ, | આ ભટકવું રઝળવું ચારે તરફ, | ||
તારી પાસે જ રહી ગયા જાણે. | તારી પાસે જ રહી ગયા જાણે. | ||
વાત આવી જ હોય તો શું કહીએ! | વાત આવી જ હોય તો શું કહીએ! | ||
એ નથી કંઈ જ જાણતા જાણે! | એ નથી કંઈ જ જાણતા જાણે! | ||
એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો, | એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો, | ||
તારી મળવાની હો જગા જાણે. | તારી મળવાની હો જગા જાણે. | ||
એણે આપી ક્ષમા તો એ રીતે, | એણે આપી ક્ષમા તો એ રીતે, | ||
કંઈ જ સૂઝી નહીં સજા જાણે. | કંઈ જ સૂઝી નહીં સજા જાણે. | ||
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’, | છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’, | ||
હો બધા દર્દની દવા જાણે. | હો બધા દર્દની દવા જાણે. |
Latest revision as of 12:06, 15 October 2024
૧૮. કોઈ ના જાણે
દર્દ એવું કે કોઈ ના જાણે,
હાલ એવો કે જે બધા જાણે!
શું થયું? તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે જ રહી ગયા જાણે.
વાત આવી જ હોય તો શું કહીએ!
એ નથી કંઈ જ જાણતા જાણે!
એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો,
તારી મળવાની હો જગા જાણે.
એણે આપી ક્ષમા તો એ રીતે,
કંઈ જ સૂઝી નહીં સજા જાણે.
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.
(આગમન, પૃ. ૪૬)