કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/સંગ શબ્દનો: Difference between revisions

+૧
 
No edit summary
 
Line 5: Line 5:
થાતાં તો થઈ ગયો તો ઘડી સંગ શબ્દનો,
થાતાં તો થઈ ગયો તો ઘડી સંગ શબ્દનો,
પણ આ જુઓ જતો જ નથી રંગ શબ્દનો.
પણ આ જુઓ જતો જ નથી રંગ શબ્દનો.
આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા,
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો.
સમજાવી એટલે તો શકે છે એ સાનમાં,
સમજાવી એટલે તો શકે છે એ સાનમાં,
કે એની સાનમાં  છે સહજ ઢંગ શબ્દનો.
કે એની સાનમાં  છે સહજ ઢંગ શબ્દનો.
છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય નહીં વ્યંગ શબ્દનો.
વેધક નહીં તો હોય નહીં વ્યંગ શબ્દનો.
તારી સવારીમાં જ છે એવું નથી કશું,
તારી સવારીમાં જ છે એવું નથી કશું,
છે મારી સાંજમાં ય અસલ રંગ શબ્દનો.
છે મારી સાંજમાં ય અસલ રંગ શબ્દનો.
‘ઘાયલ' નથી પહોંચતી નાખી કશે નજર,
‘ઘાયલ' નથી પહોંચતી નાખી કશે નજર,
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.
અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો.