કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 11: Line 11:
:::: નહીં ઓછાથી રાચું;
:::: નહીં ઓછાથી રાચું;
:: તુજ મુજ પ્રીતના દાવે માગું
:: તુજ મુજ પ્રીતના દાવે માગું
::: તારું સકલ, નહીં યાચું.
:::: તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
:: આ જીવનજમનાના ઘાટે
:: આ જીવનજમનાના ઘાટે

Revision as of 09:53, 10 July 2021

૫. ખોટી ચીજ

– જયન્ત પાઠક

ખપે ન ખોટી ચીજ
અમને ખપે ન ખોટી ચીજ.
મનને ખપે ન ખોટી ચીજ.
ચાતક ચહું વરસાદ ગગનથી, નહિ ગરજન, નહિ વીજ.
—અમનેo

અઢળક ચહું અંબાર તેજનો
નહીં ઓછાથી રાચું;
તુજ મુજ પ્રીતના દાવે માગું
તારું સકલ, નહીં યાચું.
પૂર્ણ સુધારસકુમ્ભ પૂનમનો પીવો, ન ઘૂંટડી બીજ.
આ જીવનજમનાના ઘાટે
ઘટ ભરનારી ગોપી;
મોહી પડી છું મોહન જગની
મરજાદાને લોપી.
કંઠે કરનો હાર ચહું, ના માદળિયાંતાવીજ
—અમનેo

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૬૪-૬૫)