કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પ્રથમા નારી: Difference between revisions

+1
 
No edit summary
 
Line 34: Line 34:
પાણિગ્રહણથી મારી —
પાણિગ્રહણથી મારી —
{{gap|3em}}લગ્ન પ્હેલું, મનસ્વિનિ!
{{gap|3em}}લગ્ન પ્હેલું, મનસ્વિનિ!
<center>[૨]</center>
<center>[૨]</center>માતા, કન્યા તું, સ્વસા તું, પ્રિયા તું,
માતા, કન્યા તું, સ્વસા તું, પ્રિયા તું,
આદ્યા નારી, પ્રકૃતિ! આવ અર્ચુ.
આદ્યા નારી, પ્રકૃતિ! આવ અર્ચુ.
કન્યા થૈને આવ. હું લૈ ઉછંગે
કન્યા થૈને આવ. હું લૈ ઉછંગે
Line 54: Line 53:
મારું લાતો, તોય હૈયે બઝાડી
મારું લાતો, તોય હૈયે બઝાડી
દેજો એનાં અમૃતો બાલને આ.
દેજો એનાં અમૃતો બાલને આ.
<center>[૩]</center>
<center>[૩]</center>આવો વિશ્વે એક એવી વસન્ત,
આવો વિશ્વે એક એવી વસન્ત,
ભુલાયે ના વિશ્વના અન્ત સુધી.
ભુલાયે ના વિશ્વના અન્ત સુધી.
આદ્યા નારી, આવ આજે નિમંત્રું,
આદ્યા નારી, આવ આજે નિમંત્રું,