કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/વિલીન ગત થાવ: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|૩૦. વિલિન ગત થાવ}} {{Block center|<poem> વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ખુલ્લો કરો, હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું. અરે! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે, સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં ત..."
 
No edit summary
 
Line 5: Line 5:
વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ખુલ્લો કરો,  
વિલીન ગત થાવ, ભાવિ! મુજ માર્ગ ખુલ્લો કરો,  
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.
અરે! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
અરે! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.
રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને  
રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને  
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.
પ્રભો-નિયતિ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,  
પ્રભો-નિયતિ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,  
હવે નિયતિ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.
હવે નિયતિ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.