કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૩. બાનો ઓરડો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. બાનો ઓરડો|જયન્ત પાઠક}} <poem> જન્મતાંવેંત બાની છાતીએ, બાની પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૨. વનવાસ |૪૨. વનવાસ ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૪. ઉત્કંઠેશ્વરમાં |૪૪. ઉત્કંઠેશ્વરમાં ]] | |||
}} |
Latest revision as of 12:27, 6 September 2021
૪૩. બાનો ઓરડો
જયન્ત પાઠક
જન્મતાંવેંત
બાની છાતીએ, બાની પથારીમાં;
ભાંખોડિયાં ભરીભરીને છેવટે
બાના ખોળામાં;
શેરીમાં રમી-રખડીને, છેવટે
બાના ખોળામાં;
સંસારમાં બા જ એક હાથવગી, પ્રેમવગી ત્યારે —
ને આજેઃ
બહારથી આંગણે આવીને
ઘરમાં જોઉં છું તો
બાનો ઓરડો કેટલો આઘો દેખાય છે!
પહોંચતાં કેટલી વાર થાય છે!
૨૮-૮-૧૯૮૪
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૦૪-૪૦૫)